________________
શતક ૧૯ મું: ઉદ્દેશક : -
૫૩૫ ; (૫) મહા નિર્જરાના માલિકો નારકે હોતા નથી માટે આ પાંચ ભાંગે પણ તેમને નથી.
(૬) નારકે અલ્પક્રિયાવાળા નથી હોતા પણ મહાયિાને કરનારા હેવાથી આ ભાંગામાં પણ તેઓ નથી.
(૭) આ ભાગે પણ તેમને નથી, કેમકે વેદના અને ક્રિયા તેમને અ૫ હોતી નથી. મહામિથ્યાત્વપૂર્વક વૈરાનુબ ધમાં ધૂંઆપુઆ થયેલા તેઓ પ્રતિસમયે બીજા નારકોને મારવામાં, કાપવામાં, છેદવામાં, તેમના શરીરના ટૂકડે ટૂકડા કરવામા જ રચ્યાપચ્યા હોવાથી, મહાક્રિયાવાળા જ હોય છે અને બીજાઓ દ્વારા થતી મારકાટને રીબાતા રીબાતા સહન કરવાથી મહાવેદનાવાળા હોય છે. યદ્યપિ જીવાત્માની શક્તિ અને તે છે અને કર્મ સત્તા પણ અનંત શક્તિ સમ્પન્ન છે, માટે ઘણીવાર ઘણું સ્થળે જીવાત્માની શક્તિ એવી રીતે દબાઈ ગયેલી હોય છે, જેનાં કારણે કર્મરાજાને માર ખાવા સિવાય બીજો એકેય માર્ગ નથી.
(૮) આ ભાંગામાં મહાશ્રવ અને અલ્પ નિજા હોવા છતાં પણ તેઓ અલ્પક્રિયા અને વેદનાવાળા નથી.
(૯) અપાશ્રય અને મહાનિર્જરાવાળે આ ભાંગે હોવાથી નારકેને માટે ઉપર્યુક્ત નથી.
(૧૦) અલ્પાથવના કારણે આ ભાગે પણ નથી ૧૧થી ૧૬ આ ભાંગ પણ તેમને નથી.
ઉપરના વિવેચનથી જણાઈ આવે છે કે નારકને માટે બીજો ભાગ જ ઉપયુક્ત છે.
અસુરકુમારેને માટે ચતુર્થભંગ એટલે કે તેઓ અપવેદના અને અલ્પનિર્જરાવાળા, મહાઆશ્રવ અને મહાકિયાવાળા