________________
શતક ૧૯મુંઃ ઉદ્દેશક-૪
૫૩૩ (૧) પહેલા ભાગોમાં નારકે એટલા માટે નથી કે, તેઓ મડાભયંકર આશ્રવ કર્મની સેવા કરીને પાચે ક્રિયાઓમાં પૂર્ણ રૂપે ડૂબેલા હેવાથી નરકગતિમાં અસહ્ય વેદના ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી, કેમકે માનવ અવતારમાં લેહીનું બુંદ બુંદ જ્યારે કૃષ્ણ લેશ્યામ ઓતપ્રેત થાય છે, ત્યારે તે જીવાત્માઓની સર્વ સાધારણ ક્રિયા પણ મહા ચિકણું કર્મોને બાંધનાર બને છે આ રીતે અતિનિકાચિત કર્મોને બંધ કરેલા તેઓ નરકમાં ક્ષેત્ર વેદના, પરમાધામી વેદના અને પરસ્પર વેદનાઓને ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી કેમકે નિયાણબદ્ધ તે નારકે માર ખાવામાં અને બીજાને મારવામા જ મસ્તાન બનેલા હોવાથી કર્મોની નિર્જરાનું લક્ષ્ય પ્રાયઃ કરી તેમને હેતું નથી. માટે પહેલા ભાગમાં નારકેન નિષેધ છે.
(૨) બીજો ભાગો જે મહાશ્રવ, મહાકિયા, મહાવેદના અને અ૫ નિર્જરાન છે, આમાં નારકે સમાવિષ્ટ થશે, કેમકે તે કમેની નિર્જરા અલ્પ કરનારા છે.
(૩) ત્રીજા ભાગને નિષેધ ફરમાવતાં પ્રભુએ કહ્યું કે નારને નિર્જરા અલ્પ હોવાથી આ ભાગો તેમના માટે નથી નારકે મહા વેદનાવાળા હોવાથી તેઓને અલ્પ વેદના હતી નથી. આ કારણે પણ ત્રીજો ભાગ તેમને નથી કદાચ અમુક જ સમય પૂરતી પરમાધામીઓની વેદનાનો અભાવ રહેતું હોય તે પણ તેમને ક્ષેત્ર જન્મ અને પરસ્પદીરિત વેદના તે હર હાલતમાં પણ અલપ હેતી નથી. અત્યંત વેદનાને ભેગવનાર હોવાથી તેઓ ચાહે ગમે તેવા બરાડા પાડે, રે, માથા પછાડે તે પણ હે ગૌતમ! તેઓને કેઈ બચાવનાર