________________
શતક ૧૯ મું ઉદ્દેશક-૩
૫૩ મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ દર્શન નામના ૧૮ પાપસ્થાનો હેય છે તથા એક સ્થાનીય પૃથ્વીકાચિકે બીજા સ્થાનમાં રહેલા પૃથ્વી કાયિકેનું હનન કરે છે છતાં પણ તેમને એ ખ્યાલ હોતો નથી કે “અમે કેઈને મારી રહ્યા છીએ કે સામેવાળા છ મરી રહ્યાં છે ? આ અને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાનો છે તે કારણે કાળી માટીના પૃથ્વીકાયિકે અને લાલ માટીના પૃવીકાયિક જી સર્વથા જુદા છે માટે બંનેનું મિશ્રણ પરસ્પર ઘાતક બને છે આ કારણે જ જૈન મુનિઓને માટે નિયતું વિધાન છે કે “એક ખેતરમાંથી બીજામાં જતા કે ગામમાં પ્રવેશ કરતાં પિતાના પગને પૂંછને આગળ જાય.”
પૃથ્વીકાયિક જીવ કેવળ નરક ગતિને છેડી શેષ મનુષ્ય, તિર્યંચ કે દેવગતિમાંથી નીકળીને પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકભૂમિથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી, દેવભૂમિમાં રહેલી સુગધી પાણીની વાવડીઓ, ત્યાંના ભેગ સાધન આદિમાં રહેલી આસક્તિના કારણે દેવે પણ પૃથ્વીકાયમી અવતરી શકે છે.
જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષ સુધી પૃથ્વીકાયિકેની સ્થિતિ છે
વેદના, કષાય અને મારણાંતિક સમુઘાતે ત્રણ હોય છે કેટલાક જીવે મારણતિક સમુદુઘાત કરીને અને કેટલાક તે વિના પણ મરે છે.
પૃથ્વીકાયના જીવો મરીને નરક અને દેવલેકમાં જતા નથી પણ મનુષ્ય કે તિર્યંચમાં જાય છે.
આ પ્રમાણે અપકાયિક માટે પણ જાણવું. વિશેષમાં