________________
પ૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આવશે અને ત્રણાનુંબંધના કારણે તેના ઘરે કોઈ ભાગ્યશાળી પુણ્ય પોતે જીવ જન્મવાને હોય તે સ્વાભાવિક છે કે રાત દિવસ કૃષ્ણ લેફ્સામાં રહેનારાને પણ સ્ત્રી સહવાસના સમયે પવિત્રભાવ, દયાભાવના ઉદય થતાં તેનાથી ગર્ભમાં શુક વેશ્યા વાળે જીવ આવશે અને જન્મશે. ભૂતકાળને ઈતિહાસ અને આજના સંસારને પણ પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે, અત્યંત ક્રુર નિર્દયી ગણિકા આદિના શેર પણ મહાપુરુષ જન્મે છે અને યાવત્ કેવળજ્ઞાન મેળવીને મોક્ષ સુધી જઈ શકે છે
ભંગીના કુળમાં જન્મેલે મેતારજ, ચાંડાલના ઘેર જમેલ હરિકેશ અને ગણિકાને ત્યાં જન્મેલી કેશા વેશ્યાના ઉદાહરણ સૌની સામે છે
તેવી રીતે આજન્મ ફિલલેશ્યા, પવલેશ્યા કે તેલેશ્યાને સ્વામી, સારા વિચાર, આચાર, ધર્માનુષ્ઠાન આદિમાં શ્રદ્ધાવાળો હોવા છતાં પણ સ્ત્રી સહવાસના સમયે યદિ અસભ્ય નિર્દયી બીભત્સ અને ગંદી ભાવનાવાળો થઈ સંભોગ ક્રિયા કરશે તે તેને ત્યાં પણ કૃષ્ણ લેશ્યાવાળે જીવ ઉત્પન્ન થઈ શકે છે, જે સમાજ-દેશ–સંપ્રદાય અને કુટુંબને માટે કલેશ, વર અને વિરોધનું કારણ બની શકશે.
અત્યન્ત નિકાચિત મૈથુન કર્મના નિયાણા બાંધીને લીધેલા જનમવાળા માનવની વાત ભલે ન કરીએ તે પણ આ સૂત્રથી આપણે એટલું તે તારવી શકીએ છીએ કે જેઓ અનિકાચિત કમી છે તેઓ નીચે પ્રમાણે ધ્યાન રાખે અને પોતાના ગૃહસ્થા.
મને ચલાવે તે સુન્દર, સરળ, પુણ્યકર્મી સંતાનને જન્મ દેવાનું પુણ્ય કર્મ મેળવી શકે છે. તે આ પ્રમાણે :