________________
શિતક ૧૯મું ઉદ્દેશક-૨
૫૨૧ (૧) ગૃહસ્થાશ્રમ માંડતા પહેલા મારા સંસ્કારે, ભાષાઓ-ચેષ્ટાઓ ખરાબમાં ખરાબ હોઈ શકે છે, પણ લગ્ન સંસ્થા સ્વીકાર્યા પછી મારે સૌથી પહેલા તે સંસ્કારોને, ભાષાઓને કે ચેષ્ટાઓને સુધાર્યા વિના ચાલી શકે તેમ નથી.
(૨) હજારો રૂપીઆ ખર્ચીને ઉભા કરેલા બગીચાના ઝાડે યદિ વાંઝીયા રહે, નિરસ રહે કે ખાટા-તીખા અને કડવા ફળવાળા રહે તે છેવટે તે બગીચાને અને ઝાડેને બાળીને ખાખ કર્યા વિના બીજે માર્ગ નથી. તે જ પ્રમાણે માડેલા ગૃહસ્થાશ્રમના ફળ સંતાન હોય છે તે યદિ અવિવેકી, ભ્રષ્ટાચારી, હિંસક, જૂઠાબોલા, ચેર, કે રસ્તે ચાલતા બીજી સ્ત્રીઓની મશ્કરી કે આખમીંચામણ કરનારા હોય છે તેવા સ તાનથી પૂર્ણ ગૃહસ્થાશ્રમી ગામને, દેશને, સમાજને અને ધર્મને કલકિત કરનારી બને છે અને મર્યા પછી તેવા ગૃહસ્થને કેઈ યાદ કરનાર પણ મળતું નથી તે માટે મારા સંતાન પુણ્યકમ બને તદર્થે મારે લગ્ન ચેરીમાં બેસતા પહેલા બેટી ચેષ્ટા, અસભ્યતાના સંસ્કાર તથા મૈિથુનાતિતાની ભાવનાને છેડ્યા વિના બીજો માર્ગ નથી જ.
(૩) બાલ્યાવસ્થા, લગ્નાવસ્થા અને વૃદ્ધાવસ્થા આ ત્રણેના ધર્મો, કર્મો સર્વથા જૂદા જૂદા હેવાથી લગ્ન પહેલા બાલ્યકાળમાં ગમે તેવા કુસસ્કારે પડી ગયા હોય તે પણ લગ્નાવસ્થા સ્વીકાર્યા પછી તે કનિષ્ઠ, અસભ્ય પાયવર્ધક સ સ્થાને છોડવા જ પશે અને જુવાનીના જે દોષે છે તે વૃદ્ધાવસ્થાના કિનારે આવેલા માનને છોડવાના જ રહેશે, અન્યથા તેમની વૃદ્ધાવસ્થા સડેલી, વિવેક વિનાની, ગંદા વિચારની અને મસ્તિષ્ક શક્તિના અભાવમાં તેમનું જીવન