________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-ર
કૃષ્ણજ્ઞેશ્યાના માલિક કૃષ્ણક્ષેશ્યાના ગર્ભને ઉત્પન્ન કરે ?
ગૌતમસ્વામીજી પૂછે છે કે હે પ્રભુ! ! લેશ્યાએ કેટલી કહી છે? જવામમાં ભગવંતે કહ્યુ કે હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમા પદમાં જે ગર્ભના ઉદેશા કહ્યો છે તે સ પૂ અહીં સમજી લેવાને છે, તે આ પ્રમાણે
-:
હે પ્રભે! ! જે મનુષ્ય અત્યારે કૃષ્ણે લેશ્યાને માલિક છે તે શું કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! કૃષ્ણુ લેશ્યાવાળા જીવ કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને યાવત્ નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. તથા પુરુષ કુબ્યુલેશ્યાવાળા હેાય અને સ્ત્રી પણ તે સમયે કૃષ્ણલેશ્યાવાળી હોય તે ગર્ભ પણ કૃષ્ણે લેશ્યાવાળે! બનશે. આ બધી વાતા અકમ ભૂમિ અને ક ભૂમિ માટે જાણવી. કેવળ અકર્મ ભૂમિમા પહે લાની ચાર લેશ્યા જ હોય છે.
નોંધ :-આ પ્રશ્નને આશય કઇંક આવે હશે, કે જન્મથી લઈને માણુસ કૃષ્ણે વૈશ્યાવાળા હાય, પરંતુ એ તેા નક્કી છે કે માનવની લેશ્યા પ્રતિ સમયે બદલાતી હાવાનાં કારણે સ્ત્રી સહવાસ દરમિયાન તેની લેશ્યાદિ કૃષ્ણે રહેલી હશે તે ગર્ભમાં માલક પણ કૃષ્ણુ લેશ્યાવાળે જ આવશે અને તે સમયે યદિ નીલલેશ્યા હશે તે ગર્ભમાં નીલલેશ્યાવાળું સ તાન