________________
૫૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
તથા ઈન્દ્રિયોને સંયમિત કર્યા વિના આત્યંતર તપની પણ અશક્યતા છે. તેથી કહેવાયું છે કે ત્યાગ જ જૈન ધર્મનું મૂળ છે. ચોગશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જે માનવ પિતાની પાસેના પૈસાને પણ ત્યાગ કરી શકતું નથી, તે બિચારે સયમને રસ્તે પણ શી રીતે પ્રાપ્ત કરી શકશે? માટે સર્વસ્વ ત્યાગ વિના ચારિત્ર નથી.
દષ્ટિરાગમાં આવીને વ્યાપારની ગણત્રીએ ચાહે લાખે કરડે રૂપી આનું દાન કરે તે પણ તેનાથી સંયમ પુષ્ટ થઈ શકે તેમ નથી, તેથી સુનિ કે શ્રાવક બંનેને માટે અતિથિ સંવિભાગ વ્રત આદરણીય છે. કેમકે આનો અર્થ થાય છે પિતાની પાસે જે હોય તે બીજા વ્રતધારીને આપવું ” માટે ગુરુપદને શોભાવનારા આચાર્યને ધર્મ છે કે પિતાના શિષ્યને ભણાવે–વાચના-પૃચ્છના આપે, હેતુ અને ઉદાહરણથી તેમને સયમમાં સ્થિર કરે આદિ પ્રસંગોમાં અતિથિ સંવિભાગને અર્થ સમાયેલે છે. જેની પાસે જે હોય તેનો સમ્યફ પ્રકારે ત્યાગ કરે તે આ વ્રતને સરળાર્થ છે. તેથી સુનિઓ ગૃહ
ને સદુપદેશ આપીને પોતાનું વ્રત સાચવે અને શ્રાવકે પિતાની મર્યાદામાં રહીને પરિગ્રહને યથાશક્ય, યથાસ્થાન કે યથાપાત્રમાં વિણ કરે એટલે દાન આપે જેના બે ભેદ છે.
(૧) આદરણીય મુનિરાજોને કલ્પનીય વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઓપધ, ઉપાશ્રય અને તેમનાં દર્શન, જ્ઞાન તથા ચરિત્રને પુષ્ટ કરે તેવાં સાધનો આપે.
(૨) પિતાને સ્વાસી ભાઈઓને જૈન ધર્મ પ્રાપ્ત કરાવવા માટે–સ્થિર કરવા માટે પિતાની શ્રીમંતાઈને સદુપગ કરી ઉત્તમત્તમ લાભ મેળવે.
ઉપરના બંને અર્થોમાં તે ઘણું રાખીને થોડું પણ દાન દેવાથી ચાલી શકે તેમ છે. પરંતુ અરિહંત દેના ઉપાસકોને