________________
ચાતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦
૫૦૩(૧) જેને ભગવટો કેવળ એક જ વાર થાય, જેમકે ખાધેલી
કેટલી કે પીધેલું પાણી ફરીવાર ખાવામાં કે પીવામાં આવતું નથી માટે તેને ભેગ કહેવાય છે એકની એક વસ્તુ ફરી ફરીવાર ભોગવટામાં આવે તેને ઉપભોગ કહેવાય છે. જેમકે આજનું પહેરેલું વસ્ત્ર, ઓઢેલી રજાઈ પુરુષને માટે સ્ત્રી તથા સ્ત્રીને માટે પુરુષ સ્વેચ્છા પ્રમાણે તેને ભગવટો ગમે તેટલીવાર થઈ શકે છે માટે તે ઉપગ છે.
માણસનાં જીવનમાં જ્યારે ગતભવનું પુણ્ય હોય ત્યારે -ગ અને ઉપભેગની સામગ્રી વિપુલ સ્વચ્છ મનગમતી અને શરીર તથા ઈન્દ્રિયને તૃપ્ત કરાવનારી પ્રાપ્ત થાય છે, તથા પાપકર્મોને ભારો માથા ઉપર હોય ત્યારે નીચ, ખાનદાન, કદરૂપું શરીર, મકાનને અભાવ, પીવાના પાણીની તંગી, ફાટેલા વસ્ત્રો, તૂટેલા વાસણે, ઠંડા-લુખા અને મસાલા વિનાનાં -લેજન, કૌટુંબિક કલેશ, પૈસાની ભારે તંગી વર્તાતી હોવાના કારણે ભેગ તથા ઉપભેગને અભાવ, તેમનાં જીવનમાં ભારે દુઃખને આપનારૂ થાય છે આ બધી વાતે પુનર્જન્મને સાક્ષાત્ કરનારી છે અર્થાત્ પુનર્જન્મની સિદ્ધિ માટે બીજા તકે– વિતંડાવાદ બેકાર છે-નિરર્થક છે.
મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાઈ ગયેલે આત્મારૂપ માલિક પોતે જ દિમૂઢ હોવાથી તેમના મનજીભાઈ નામના મુનીમ તે સમયે બેમર્યાદ વર્તતા હોવાથી ઇન્દ્રિયના ઘડાઓ -શા માટે–કાબૂમાં રહી શકે છે ? તે કારણે તેવા છે ભેગેપભેગના કીડા બનીને તેમાં જ બેહાલ થઈ મરણ પામે છે. - જ્યારે સમ્યગજ્ઞાનની જાતમાં પ્રકાશિત થયેલે આત્મા
ગોપભેગના ભોગવટામાં રહેલો હોવા છતાં પ્રતિસમય જાગૃત હોવાના કારણે તેમનાં મન અને ઈન્દ્રિય પણ આત્માને