________________
શક ૧૮ મું ઉદ્દેશક–૧૦
૪૯૩મેહને પ્રવેશ ન થવા દેવાય તે “STRા સ્નેરા ડુંg નિવાર” યદિ બંનેમાં મેહ ભળે નહીં હશે તે તેઓ આસાનીથી જીતી શકાય તેમ છે. પરંતુ બંનેમાં દબુદ્ધિને વશ થઈને યદિ મોહ (દષ્ટિરાગ)ને ઉમેરે થવા દીધો તે તમારૂં શરીર, ઇન્દ્રિયે, મન, બુદ્ધિ, વિદ્યા અને છેવટે આત્મા પણ મેહ મદિરાના પાનમાં બેભાન બનશે. તથા જેની પ્રાપ્તિમાં દાન, શિયળ, તપ અને ભાવની આરાધના કામે લાગી હતી તે બધાએ પુણ્ય કર્મો અને સત્કર્મોનું દેવાળું નીકળશે અને આત્મા દુર્ગતિને અતિથિ બનશે.
વેદ રહિત ભગવાનની ઉપર્યુક્ત વાતને જ્યારે મિલ સમજતા થયા ત્યારે આંખના પલકારે એક જ નિર્ણય તેણે કર્યો કે ભૂત અને ભાવના ભવે મારા હાથમાં નથી પણ વર્તમાન ભવને યદિ અરિહંતના શાસનમાં રંગ હોય અને “ના ના મરા રોજqળા ” આ ધર્મના સંસ્કારથી આત્માને ભાવિત કર હોય તે સૌથી પહેલા મારે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ગત ભાના અધૂરા રહેલા સંસારની ગમે તે સ્ત્રી આ ચાલ ભવમાં ચાહે અસર બનીને પણ આવે, તે પણ તે મારી “માતા” છે તથા તે મારી સામે ગમે તેવા લટકા-મટકા કરે કે મારા ચરણમાં પિતાનું શરીર અને ધન. અર્પણ કરે તે પણ આ ભવને માટે તે મારી “માતા” છે. પોતાની પરણેતર (વિવાહિત) સ્ત્રીને છેડી બીજી વિધવા, કન્યા, સધવા, ત્યક્તા, ભાભી, સાળી વગેરે બધી સ્ત્રીઓ, મારી આ ભવને માટે માવડી સમાન છે. આ પવિત્ર ભાવ ઉત્પન્ન કરીને તથા ચાહે હું ભીખારી બનું તે પણ મારી. માતાની સામે જોવાનું પાપ મારે નથી જ કરવું. આટલી?