________________
૪૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. સ્વાર્થ બલિદાન સ્વર્ગીય જીવન છે, અને સ્વાર્થ સાધન. નારકીય જીવન છે.
પ્રેમમાં મન તથા ઇન્દ્રિય શીતળ રહે છે, જ્યારે મેહની સાધનામાં ઉશ્કેરાયેલી રહે છે.
પ્રેમમાં મિત્રીભાવને વિકાસ છે. મેહમાં નાશ છે. પ્રેમમાં જ્ઞાનનું વર્ધન છે, મોહમાં હાસ છે. પ્રેમ સરળ માર્ગ છે, મેહ વર્ક માર્ગ છે. પ્રેમ જાગૃત છે, મેહ આંધળે છે પ્રેમથી માયા ઘટે છે, મેહથી વધે છે.
પ્રેમથી વૃદ્ધત્વ યાવત મૃત્યુ અને પરભવ સુધરે છે, જ્યારે મેહ સૌને બગાડી નાખે છે.
પ્રેમને સંતસમાગમ ગમશે, જ્યારે મેહને નથી ગમતું.
ઈત્યાદિક કારણને લઈ માનવ, બીજા માનવ સાથે. પ્રેમમય સંબંધથી સંબંધિત થાય તે જાતીય દૂષણે કંટેલમાં આવશે અને માનવતા વિકસિત થશે
જ્યાં સુધી કર્મોની સત્તા છે ત્યાં સુધી દાંપત્ય ધર્મ સવીકાર્યા વિના છુટકે નથી. તેમાં યદિ પ્રેમને સ્થાન દેવાની કેવળવણી લઈએ બંનેનું જીવન ધર્મમય બનવા પામશે. અને એક દિવસે ધર્મપત્ની સાથે રહેવા છતાં પણ જીવન વ્રતધારી બનશે.
વેદમોહકર્મની વિદ્યમાનતામાં કામરાગ અને નેહરાગની હાજરીને કેઈ કાળ નકારી શકાય તેમ નથી. પણ બને રાગમાં