________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક–૧૦
૪૮૯ નાવની અસર શરીરમાં હેય છે ત્યાં સુધી તેની જીભ, - આંખ કે માથું પણ સ્થિર રહેતું નથી. તેવી રીતે મિથ્યાત્વને તાવની ઉપમા આપવામાં આવી છે, જેની અસરના કારણે દેવગુરુ-ધર્મ-સત્ય-સદાચાર-ઈજજત–આબરૂ અને છેવટે પોતાની કર્મસત્તા પર (ભાગ્ય પર) પણ વિશ્વાસ રહેતું નથી. માટે તેવા જીને નીચે પ્રમાણે બકવાદ કરતા જોઈ શકે છે તેઓ આ પ્રમાણે બોલે છે: “સમાજમાં બેઠા છીએ, ધર્મ કર્મ જોવા જઈએ તે શ્રીમંત ક્યારે થવાય? તેવા જીવનની કિમત પણ શું છે? એકાદ કે બે ચાર સંસ્થાનો મેમ્બર, સેક્રેટરી, અધ્યક્ષ કે ટ્રસ્ટી બનવા ન પામું તેવું જીવન શા કામનું? મહારાજને શી ખબર છે કે અમારી વેલ્યુ પૈસાથી જ બને છે, ધર્મ કર્મથી બનતી નથી. માટે અત્યારે આંખ, કાનને બંધ કરીને પૈસે-પૈસે. ગમે તે રીતે પણ પૈસે ભેગા કરવા સિવાય બીજો માર્ગ મારી પાસે નથી;” આ પ્રમાણે બેલતા જાય છે, અને વ્યવહાર પૂરતું કાંઈક કરીને વ્યાપાર ધંધામા પૂર્ણ મસ્ત બને છે તે સમયે તેમને મહાવીરસ્વામીનું શાસન તેના ડા ” કે “તો માળે ” આ બધા સિદ્ધાંત મશ્કરી જેવા લાગે છે.
પરંતુ મિલ! તું સમજ તે ખરે, ચેરી કરનાર ક્યાંય વિશ્વાસપાત્ર બન્યું નથી, કોઈની સાથે મિત્રતા ટકાવી શકો નથી, યાવત્ પિતાની માવડી-પત્ની કે પુત્રને પણ થતો નથી.
આ બધી વાત સાંભળીને સેમિલે નક્કી કર્યું કે આજથી હું ચોરી કરીશ નહીં, બેટા તેલ માપ રાખીશ નહીં, વ્યાજ વટાવ કે માલના ગેટાળા કરીશ નહીં. છેવટે પાપી પેટને માટે કરવા પડે તે દાળ-રોટી મળી ગયા પછી મારે વ્યવહાર,