________________
૪૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. અતિચારેની આલેચના કરીને ફરીથી આવું કરવું ન પડે તે માટે સાવધાન રહેશે. ભગવાનની વાત સાંભળીને સેમિ પણ. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકાર્યું, અને પ્રાણીમાત્રમાં રહેલા દશે પ્રકારના પ્રાણની હેલના, અવહેલના કે વિરાધના, થવા ન પામે તેની મર્યાદાને નિર્ણય કર્યો.
(૨) મૃષાવાદ વિરમઃ
મેહ માયાના નશામાં સર્વથા બેભાન બનેલા આત્માને મૃષાવાદ (જુઠવાદ)ની પકડ બહુ જોરદાર હોય છે. સંસારના ઘણું માનવેને આપણે જાણી શકીએ છીએ કે તે બીજું કંઈ પણ છેડવા માટે, લાખોના દાન પુણ્ય કરવા માટે કે વ્યવહારને સારૂં બનાવવા માટે કંઈપણ કરવું પડે તે કરવા માટે તૈયાર -રહેશે પણ પિતાના જુઠ વ્યવહારને, વ્યાપારને કે, જુઠ ભાષાને છેડી દેવા માટે સમર્થ નથી બનતા. આવું થવામાં મોટામાં મેટું કારણ મિથ્યાત્વ છે. માટે જ શાસ્ત્રકારોએ મિથ્યાત્વને અંધકાર કહ્યો છે. જેની હાજરીમાં ભલભલા એગીઓ, મહા
ગીઓ, તપસ્વીઓ કે ધ્યાનીઓ પણ પિતાની ખરાબ આદતેને સુધારી શક્તા નથી, જ્યારે સમ્યક્ત્વને પ્રકાશ મેળવ્યા પછી તેમનાં આત્મામાં પોતાની મેળે આ પ્રમાણે કોઈક સમજણ આવશે કે “આજ સુધી મારા અપરાધને છુપાવવા માટે હું જુઠ બોલ્યો પણ મારું જુઠાણું પ્રગટ થયા વિના રહ્યું નથી. મારા જુઠાણાને સામેવાળાએ પકડી પાડયું છે, માટે મારી નિંદા, હિલના, મશ્કરી–અપમાન કે માર પણ ખાવા પડે છે. આ પ્રમાણે મારી બેટી આદતોએ અપરાધેએ જ મને દુઃખી બનાવવામાં મદદ કરી છે, માટે આજથી મારે જુક એલવાનું બંધ છે અર્થાત્ ગમે તે થાય કે ગમે તેટલું સહન