________________
--
૪૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
ન હેાવાથી તે પાપાને ત્યાગ. પેાતાની પરિસ્થિતિને વશ થઈ અમુક અંશે કરે છે તે દેશિવરતિ કહેવાય, જેના ખાર ભેદ છે. પ્રારંભના પાંચ અણુવ્રતા અને ત્રણ ત્રણ ગુણવ્રતા દ્વારા નવા પાપેા અટકે છે. પણ ફરીથી તે પાપે ન થવા પામે તે માટે ભાવ પાપેાને રોકવા ચાર શિક્ષાવ્રતા છે. આનાથી ક્રમે ક્રમે જીવને આધ્યાત્મિક શિક્ષણ મળે છે, જેથી ક્રોધ-માન -માયા-લાભાદિ પાપા કંટ્રોલમાં આવે છે. આત્મામાં અપૂર્વ શક્તિ ઉત્પન્ન કરવા માટે ભેગાપભાગ વિરમણવ્રતના અંતર્ગત ૧૪ નિયમાનું પણ વિધાન છે. જે જૈન શાસનની અપૂર્વ ભેટ છે. અભ્યાસ કરીને તેની ટ્રેનિંગ લેનાર માણસ ચાક્કસ કલ્યાણુ પામે છે તે નિર્વિવાદ છે. હવે મારે તેને ક્રમશઃ જાણીએ.
(૧) પ્રાણાતિપાત વિરમણ :
ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, અનાદિ કાળથી જીવ મિથ્યાત્વી હાવાના કારણે ભાવ અધત્વને પ્રાપ્ત થયેલા હતા. દ્રવ્ય અધ એટલે આંખ વિનાને અંધ માણસ તે બીજાના કહેવાથી કે સમજાવવાથી પણ કંઈક સત્ય સ્વરૂપ સમજી શકે છે, પરંતુ ભાવ અધને સમજાવવા માટે કોઇની પણ શક્તિ કામ આવતી નથી. તે કારણે તેના જીવનમાં નિવ્સ પરિણામનુ પ્રાચ્ય હાવાથી તેના દ્વારા કરાતી ઘેાડી પણ હિંસા મહાભયંકર ફળદાયી બને છે. કેમકે જીવનમાં વિવેક ન હેાવાથી એક જીવની હત્યા કરતાં અનેક જીવાની હત્યાનું કારણ તે ખની શકે છે. તેમની જૂઢ ભાષા સદૈવ દ્રોહાત્મક, ચૌકમ દ્રવ્ય અને ભાવ હિંસાત્મક, મૈથુનક સર્વથા નિયી, અને પરિગ્રહ સંજ્ઞા મર્યાદાતીત હાવાથી ક્રોધાદ્ધિ ભાવ પાપા પણ હંમેશાને માટે ભડકેલાં જ હોય છે તેથી “પાપ એ પાપ છે” તેવુ તેમને સમજવામાં આવતું પણ નથી.
ન