________________
રાતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦
દેશ વિરતિ ધ
ભગવાન મહાવીરસ્વામી કહે છે કે, સેામિલ ! આ સંસારના જે જીવા પાપાની વિકૃતિ સર્વાંશે કરી શકતા નથી તેઓએ પેાતાની શક્તિ, પરિસ્થિતિ અને આંતર જીવનની મર્યાદાને ખ્યાલ રાખીને દેશ વિરતિ ધર્મ સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મ કે બાદર શરીરમાં અનંતાનંત જીવેા સંસારમાં રહેલા છે. તેમાંથી કેટલાક જીવાને આપણે જાણી અને જોઈ શકતા નથી, કેમકે તેઓ એછામાં ઓછી જ્ઞાનશક્તિવાળા અને પાપકર્મોની પ્રતાવાળા છે, જ્યારે તારતમ્યભાવે વધતી શક્તિવાળા અને પુણ્યવાળા ત્રસ જીવા છે. આ પ્રમાણે સ્થાવર અને ત્રસ જીવાથી પરિપૂર્ણ સંસાર છે જેમાં આપણા આત્માએ અનંત ભવા પૂરા કર્યાં છે.
૪૮૩
વ્યવહાર નયે પરજીવાની હત્યા અને નિશ્ચયનચે પેાતાના આત્માની હત્યા જે ભયંકરમાં ભયંકર પાપકમ છે, તેનાથી વ્યાપ્ત ખનેલા આત્માની મુક્તિ શી રીતે થાય ? તેવી વિચારણા અને આચરણા કરવી તે જ ધર્મ છે. પાપાની સા અઢારની છે, આમ તેા જીવના જેટલા અધ્યવસાયે છે પાપ પણ તેટલા જ છે, પરંતુ સૌના સમાવેશ અઢારની સખ્યામાં થઈ જાય છે. તેમાંથી પહેલાનાં પાંચ પાપ દ્રવ્ય પાપ છે અને પાછળના ભાવ પાપ છે. આત્માને માટે મને પાપા ખતરનાક હાવાથી તેને ત્યાગ કરવેા તે આત્માની મેક્ષાભિલાષીણી પુરુપાર્થ શક્તિને આભારી છે. મન-વચન અને કાયાથી, કરવુંકરાવવુ’ અને અનુમેદવું રૂપ ત્યાગ તે સર્વ વિરતિ કહેવાય છે પરંતુ બધાએ જીવેની આત્મશક્તિ તથાપ્રકારની ન