________________
તક ૧૮મું: ઉદ્દેશક-૧
४६५ (૨) નિયમ :-લીધેલા પાંચ મહાવ્રતને પાળવા માટે:૧. ઉત્તર ગુણોને ધારણ કરવા. ૨. ઇન્દ્રિય અને મનનું જેનાથી દમન થાય. ૩ પાપ તારોને રોકવા માટે અભિગ્રહ વિશેષ ૪. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર
પ્રાણિઘાત કરવું. ૫. ન કલ્પી શકાય તેવા વિચિત્ર અભિગ્રહને ધારવા. ઉપર પ્રમાણે નિયમે છે જેનાથી મહાવ્રતે દઢ બને છે.
(૩) સ યમ :-પૃથ્વીકાયાદિ છાનું રક્ષણ કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે.
(૪) સ્વાધ્યાય :પિતાને વિચાર કરવો તે સ્વાધ્યાય છે.
(૫) દયાન :-આત્યંતર તપ વિશેષ જે મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક કરાય તે ધ્યાન છે. (૬) આવશ્યક :-તેના અર્થો નીચે પ્રમાણે છે. ૧ જેનાથી ચારે બાજુથી આત્મા વશ્ય બને. ૨. શરીરની બધી ચેષ્ટાઓને ત્યાગ થાય. ૩. પાપ અને આશ્રવ માર્ગથી પાછુ વળવાનું થાય. ૪. મુનિઓને તથા સાધકોને અવશ્ય કરવાનું રહે. પ. જેનાથી જ્ઞાનાદિ ગુણો અને મોક્ષ પણ વશ્ય બને. ૬. ઈન્દ્રિયાદિ ભાવ શત્રુઓના જોર જેનાથી નાશ થાય. ૭. સંપૂર્ણ અને ચિરસ્થાયી આત્માના ગુણોની
પ્રાપ્તિ થાય.