________________
સમજવા માટે લેકગ્ય અને સરળ ભાષા આવશ્યક છે. મને લાગે છે કે આ દિશામાં પૂજ્ય ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ, પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબનું આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નિવડશે સુરત
– નગીનદાસ એન. ગાંધી (દ, ગુજરાત)
ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ
ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે તમે સારે એવે શ્રમ કરેલ છે એ તે ચેખુ દેખાઈ આવે છે જ. લખાણ ચાલુ જ રાખશે. આ પ્રવૃત્તિ જ્ઞાનની આરાધના, પિતાના વિચારોની સ્પષ્ટતા તથા જે લેકે મૂળ આગમ કે તેની વૃત્તિ વાંચી શકવા માટે અસમર્થ છે તેમને માટે આ પુસ્તક વિશેષ ઉપયોગી થવાનું જ અને ગ્રંથકાર માટે તે આ પુસ્તક સદુવિચારોની પ્રેરણા માટે વિશેષ અસાધારણ છે એમ કહેવામાં અતિશક્તિ કરતું નથી. હજી ૩૦ શતક બાકી છે તેના ઉપર તમે શાંતિથી સરસ પ્રકાશ પાડી શકશે.” ૧૨/બ, ભારતી નિવાસ
સાયટી, અમદાવાદ– – બેચરદાસ જીવરાજ દેશી
આપશ્રીએ મોકલેલ સાહિત્યપ્રસાદી “ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભાગ બીજાના પુસ્તકે મળેલ છે, જે બદલ આપશ્રીને wણું છું. . ' - આપણું મહત્ત્વપૂર્ણ મા “આગમ દ્વાદશાંગીને એક અગત્યના અંગ “ભગવતીસૂત્ર'નું સુંદર અને દળદાર પુસ્તક અને “સમવસરણ”માં બિરાજિતું સર્વ જીવને શાસન પ્રેમી બનાવવા દેશના આપતા તીર્થ કેર ભગવંતનું સુંદર, આકર્ષક ને