________________
રાતક ૧૮મું: ઉદ્દેશક-૯
૪૬૧ ભગવંતે કહ્યું કે દે તત્કાળ નરકમાં જતા નથી તેમ નારક પણ તત્કાળ પાછે નરકમાં જતો નથી, માટે મનુષ્ય કે તિર્થ ચને જ નરકમાં જવાની ચેગ્યતા છે સારાંશ કે અત્યારે તે જીવ ભલે ને મનુષ્ય કે તિર્યંચ હોય તે પણ તે નારક કહેવાશે આ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર દેવે સુધી જાણવું,
તિય ચ, મનુષ્ય કે દેવ મરીને પૃથ્વીકાયિક થવાને હોય તેને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે,
વિષય વાસના, પરિગ્રહ અને તેમાં આસક્ત થયેલાં દેવે પણ ચવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે જ્યાં થિ જ સ. મસર રક્ષપિળો સાથ ઉવેવકન્નતિ, વતિય એટલે એકેન્દ્રિય અવતારને પામેલે જીવ પાંચ, પચ્ચીસ, સે, હજાર, લાખ કે કરોડની સંખ્યામા પરમાત્માની ગ્રેવીસીઓ થાય ત્યાં સુધી તેને ત્યાંથી બહાર નીકળવાનું ભાગ્યમાં રહેતું નથી. આ પ્રમાણે અપૂકાય અને વનસ્પતિકાય માટે પણ જાણવું. વિશેષમાં એટલું કે વનસ્પતિકાયને પ્રાપ્ત કરેલે દેવ અનત ચોવીસી થયા પછી કદાચ ફરીથી મનુષ્ય અવતાર મેળવવા ભાગ્યશાળી બની શકશે. ' - દસ કેડાડી સાગરોપમમાં એક એવીસી થાય છે, ત્યારપછી બીજી ચોવીસી થવામાં આટલે સમય પસાર થયા પછી બીજી ચેવીસી થાય છે. આ પ્રમાણે અનંત ચોવીસી થયે તે જીવને વનસ્પતિકાયમાથી બહાર નીકળવાને અવસર મળશે.
મનુષ્ય કે તિ"ચ જીવ, વાયુકાયિક, તેજસ્કાયિક કે વિશ્લેન્દ્રિય થવાને હોય તે ભવ્યદ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક