________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
દેવાનાં કમેની નિર્જરાઃ
ભૌતિક સુખમાં મનુષ્યો કરતાં આગળ વધેલા દેવે પણ સંસારી હોવાથી તેમના આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મોની શુભ પ્રકૃતિ રૂપ વર્ગણ લાગેલી જ છે. તેમાંથી તેમની નિર્જરાને ક્રમ નીચે પ્રમાણે છે :
જે કમશાની નિર્જરા વાનવ્યંતર દેવે એક સે વર્ષમાં કરે છે. અસુરેન્દ્રોને છેડી ભવનપતિ દેવ બસે વર્ષમાં કરે છે, અસુરકુમારે ત્રણ વર્ષમા, જ્યોતિષ્ક ચાર સો વર્ષમાં, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર પાંચ સે વર્ષમા, સૌધર્મ અને ઈશાનના દેવે એક હજાર વર્ષમાં, સનસ્કુમારે અને મહેન્દ્રો બે હજાર વર્ષમા, બ્રહ્મલેક અને લાતક દે ત્રણ હજાર વર્ષોમાં, મહાશુક્ર અને સહાર દેવે ચાર હજાર વર્ષમાં, આનત પ્રાણત અને અશ્રુત દેવે પાચ હજાર વર્ષમા, નીચેના રૈવેયક દેવ એક લાખ વર્ષમાં, ઉપરના ત્રણ લાખ વર્ષોમા, વિજય–વૈજયંત જયંત અને અપરાજીત દેવે ચાર લાખ વર્ષોમાં તથા સર્વાથે સિદ્ધ દેવ પાંચ લાખ વર્ષોમાં અનંત કમને ખપાવે છે.
* શતક ૧૮ને ઉદેશે સાતમા પૂ. જ