________________
શતક ૧૮ મું ઉદ્દેશક-૭
૪૫૩ જવાબમાં કહેવાયું કે “આ અર્થ ઠીક નથી” એટલે કે આઠમા શતકના ત્રીજા ઉદેશામાં કહેવાયેલા અર્થ પ્રમાણે કે પણ જીવના પ્રદેશને કોઈ હણી શકતો નથી. મારી કે કાપી શકતું નથી.
દેવાસુર યુદ્ધ શું શાસ્ત્ર સંમત છે?
હે પ્રભે! દેને તથા અસુરને પરસ્પર યુદ્ધ કરવાનો અવસર આવતું હશે?
હા”માં જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! વાય gવ સંસાર: સ સત્ર સંસાર” આ કારણે ચાર ગતિમા રખડનારા જીવને કષાય હોવાથી પરસ્પર વેરવિરોધલડાઈ આદિ તત્વોનું દેવું સ્વાભાવિક છે માટે કહું છું કે દેને તથા અસુરને પણ કઈ કઈ સમયે યુદ્ધ હોય છે.
શસ્ત્રો માટે ફરમાવતા પરમાત્માએ કહ્યું કે દેવે પુણ્યશાળી હોવાથી જે સમયે જે વસ્તુને સ્પર્શ કરે તે શસરૂપે બની જાય છે. યુદ્ધ કરવાના આશયથી તૃણ-કાક આદિને સ્પર્શ કરતાં તૃણ પણ શસ્ત્રરૂપે બનવા પામે છે. જેમ દાઠાની થાળીનો સ્પર્શ કરતા જ સુલૂમ ચક્રવર્તીને થાળી શસ્ત્રરૂપે બની ગઈ હતી, તેમ દેને માટે પણ જાણવુ. જ્યારે અસુરકુમારે પાસે વૈકિય શક્તિથી વિકુલા શસ્ત્રો હમેશાં હાજર જ હેાય છે. કેમ કે બીજા દેવે કરતા તેમનું પુણ્ય કમજોર હોય છે.
પુણ્યકમ હોવાથી દેવો લવણસમુદ્રને, ઘાતકીખડને કે ચકવર દ્વીપને ચારે તરફ ચક્કર મારીને શીધ્ર પોતાના સ્થાને આવી શકવા માટે સમર્થ છે. ત્યારપછી તે દેવ આગળ જાય છે પણ ચારે બાજુ ફરતો નથી.