________________
૪૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
પદાને ભગવતે ધમ કહ્યો અને ખુશ ખુશ થયેલી પદા પેાત પેાતાના સ્થાને ગઇ.
ત્યાર પછી ભગવંતને વંદન-નમન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! મઠ્ઠ શ્રાવક શુ આપશ્રીની પાસે મહા વ્રતધારી બનશે ? ભગવંતે ‘ના' ફરમાવતાં કહ્યું કે તે શ્રાવક દેશ વિરતિ ધર્મને આરાધતા કાળ કરી સ્વર્ગે જશે અને ત્યાથી મહાવિદેહ ક્ષેત્રમા જઈ દીક્ષા અ‘ગીકાર કરી સિદ્ધ યુદ્ધ યાવત્ નિર્વાણુ પામશે.
મ િક દેવાની વિધ્રુવ ણા માટેની વિશેષતા :
હે પ્રભે ! મહર્ષિક કોઈ દેવ પેાતાના જ શરીરમાંથી હજાર પુરુષાની વિણા કરી તેમની સાથે સગ્રામ કરવા સમ છે ? જવાબમા ભગવતે ‘હા' કહી છે,
જે દેવે પેાતાના હુજારા શરીરેશને વિધુ વ્યા છે તે બધાએમાં જીવ એક જ છે કે જુદા જુદા જીવા છે ?
જવાખમાં કહેવાયું કે હુંજારા શરીરમાં જીવ એક જ છે જે બધાએ શરીરા સાથે સમધિત છે.
'
વિકૃવિત હજારા શરીરમાં જે અંતર (અ ંતરાલ) છે તે શું એક જ જીવના સંબંધમય છે કે અનેક જીવેાના સંબ’ધવાળું છે ?
જવાબમા કહેવાયું કે જે જીવના વિષુવે લા હજાર-શરીર છે તેના અંતરાલ પણ તે જ જીવ સાથે સંખ`ધિત છે.
T
વચમાં રહેલા અંતરાલમાં કોઈ જીવ વડે કે શસ્ત્ર વડે દુખ ઉપજાવી શકે છે.? .
હાથ વડે, પગ
.
~ "4