________________
४४६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગાદલાનો મોહ છેડો અને તીર્થકર દેના ચરણમાં આવીને તેમની સેવા કરી માનવજીવનનો લાભ મેળવે. ઉપધિ કેટલા પ્રકારે છે?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ઉપધિ કેટલા પ્રકારે છે?
જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! ઉપાધિ ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે. કર્મોપધિ, શરીરાધિ અને બાહ્યોપધિ.
આમાં પહેલી બે આત્યંતર ઉપધિ છે અને છેલ્લી બાહ્ય ઉપધિ છે તેની વ્યુત્પતિ આ પ્રમાણે છે. “ઉTધી તે સાતે બારમા ન સ ૩f: આત્મા જેનાથી સ્થિર થાય, કરાય તેને ઉપધિ કહે છે. કર્મોના ભારને કારણે શરીર ઉપધિની જેમ બાહ્ય ઉપાધિ પણ માનવને અત્યાવશ્યક એટલા માટે છે કે જે વિના કર્મચક્રમાં ફસાયેલે આત્મા આર્તધ્યાન વિનાને બની શક્તા નથી. સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે જેની પાસે મકાન, વસ્ત્ર, ખોરાક, ભાંડ (વાસણ) કે પુત્ર પરિ વાર નથી તે બિચારાઓ જેવીસે કલાક આસ્તે ધ્યાનમાં ડૂબેલા હોવાથી રોટી, પાણે કે સ્ત્રી-પુત્ર, મકાન, વસ્ત્રાદિ મેળવવાને માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા હોય છે. તેવા જ ધર્મધ્યાનથી શી રીતે બચી શકવાના હતા ? મનને સ્થિર શી રીતે રાખશે ?
આનાથી વિપરિત પુણ્યાનુબંધી પુણ્યના માલિકને પણ આપણે જાણીએ છીએ કે તેઓ બાહ્યા સાધનને મેળવ્યા પછી ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા રાખીને ઘરમાં દૂધ રોટલા છે છતા પણ એકાસણુ, આયંબિલ અને ઉપવાસાદિ કરી રહ્યા છે. ઘરમાં ગાદલા-રજાઈઓ છે તે એ સંવેગપૂર્વક પૌષધ પ્રતિક્રમણ