________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૪
૪૩૩ કે જઘન્ય પદે નારકે કૃતયુગ્મ છે. ઉત્કૃષ્ટ પદે જ રાશિ છે અને મધ્યમપદે ચારે શિવાલા છે.
અસુરકુમારેથી સ્વનિત દેવેને પણ ઉપર પ્રમાણે જાણવા.
વનસ્પતિકાયિક જ જઘન્યપદથી સામાન્યરૂપે અપદ છે અને નિયત સંખ્યા હોવાથી ઉત્કૃષ્ટ પદે પણ અપદ છે. કેમકે પરંપરા સંબંધથી વનસ્પતિકાયિકે. મોક્ષમાં પણ જાય છે માટે જઘન્ય અને ઉત્કૃષ્ટપદની સંભાવના નથી કેમકે નિયત સંખ્યારૂપ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદ કાળાતરમાં પણ નારકાદિમા સંભવે છે, પરંતુ વનસ્પતિકાયિક જી હંમેશાં અનંતરાશિ રૂપે રહે છે માટે તેઓની સંખ્યા અનિયત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પદે હોતા નથી તેથી આ અપેક્ષાએ તેમને અપદ કહ્યા છે. પરંતુ મધ્યમપદે તે તેમને ચારે રાશિમાં સમાવેશ થઈ શકશે
બેઈન્દ્રિય જીવે અત્યંત સ્તંક હોવાથી જઘન્યપદે કૃત યુમ છે, ઉત્કૃષ્ટપદે દ્વાપર યુગ્મ રાશિ રૂપે છે અને મધ્યમપદે ચારે રાશિમાં છે. ત્રણ અને ચાર ઈન્દ્રિયે જીવો માટે પણ ઉપર પ્રમાણે જાણવું. જ્યારે વનસ્પતિને ત્યાગીને શેષ સ્થાવરે બેઈન્દ્રિય જેમ જાણવા. શેષ નારકની જેમ.
અંધકનો અર્થ વૃક્ષમાં રહેલે બાદર, અગ્નિકાય જાણો અને સૂક્ષમ નામકર્મના કારણે અલ્પાયુષ્યવાળા પણ છે.
આ પ્રમાણે ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયે છતે. ધ્યાનાવસ્થામાં લીન થયાં.”
આ શતક ૧૮ ને ઉદેશે ચોથે પૂર્ણ.
Banana DODONTOR