SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષ્ટિ મૂળ ૮-૯ પર્વ પણ ઝડપથી તૈયાર થાય છે અને ભગવતીને પહેલે ભાગ હિન્દીમાં પ્રેસમાં છે તે જાણી આનન્દર નૂતન ઉપાશ્રય, - આ. વિજયસૂર્યોદયસૂરિ રાધનપુરી બઝાર, ભાવનગર. ૨૧–૯–99 શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા. પુસ્તકનું વિવેચન, રોચક શૈલીમાં તથા સરળ ભાષામાં સુંદર કરેલ છે. તમારે આ પ્રયાસ અનુમોદનીય અને લાધનીય છે. સિરોહી (રાજસ્થાન) –આ. વિજયસુશીલસૂરિજી જેન ઉપાશ્રય, - શ્રી ચન્દનવિજયજી ગણી તા. ૪-૧૦–૭૭ –૧ શ્રી વિનોદવિજયજી ગણી આપે ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ભગવતી સૂત્ર સાર-સંગ્રહ બીજા ભાગનું ઉદ્ધાટન થવાનું જાણીને ખૂબ આનન્દ થયે. - આપશ્રીના સફળ પ્રયાસ બાબત આપશ્રીને ખૂબ ખૂબ અભિનન્દન સાથે આપશ્રીના હાથે આવું સાહિત્ય નિર્માણ થતું રહે તેવી ભાવના સાયન જૈન ઉપાશ્રય, –આ. વિજયસુબેધસૂરિ મુંબઈ-૨૨ ભાદરવા સુદિ ૮ મંગળવાર હું 1 1 - આપે એકલાવેલ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ મળેલ છે. .
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy