________________
ઉગ કયે છે શ્રી જૈન શાસનના દ્રવ્યાનુયોગને ખૂબ જ ઝીણવટ ભરી રીતે રજુઆત કરવી તે કઈ સામાન્ય વાત નથી.” આવા લેકગ્ય અનેક પુસ્તકોનું સંપાદન તથા પ્રકાશન આપશ્રી દ્વારા થાય એમ અમે ઈચ્છીએ છીએ. શાંતિનાથ જૈન ઉપાશ્રય કબુતરખાના
–આ. વિજય ભુવનચ દ્રસૂરિ દાદર-મુંબઈ તા. ૧૮-૮-છા
..ભગવતી સૂત્ર સાર સંગ્રહ, ભાગ-ર મેળે તે માટે શતક છ થી અગ્યાર સુધી એમ છ શતકનું સારભૂત વિવેચન એમાં કરવામાં આવ્યું છે, તે ઘણું અનુમંદનીય છે. ભગવતી સૂત્ર જેવા ગંભીર સૂત્રના પરમાર્થને જાણનારા ઘણું વિરલ છે અને તેમાંય જાણીને લખનારા તે એથીય ઓછા. તમોએ એને ઉપર કલમ ચલાવીને ન્યાય આ છે તે પ્રશંસનીય છે. સાથે સાથે આ વિષયના જિજ્ઞાસાવાળા આત્માઓને માટે આશીર્વાદરૂપ છે. શાંતિનગર જૈન ઉપાશ્રય
-વિજય હેમચંદ્રસૂરિ આશ્રમ રોડ, અમદાવાદ–૧૩
ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજા ભાગને પ્રકાશન સમારેહુ ભાદરવા સુદિ ૮ રવિવારે રાખે છે, જાણું અનુમેદના સહુ આનંદ, પ્રશંસનીય પ્રયાસ માટે હાર્દિક અભિનંદન કુરિનર લાકેપગી પ્રકાશનો માટે તમેને શાસનદેવ સહાયક છે એ જ શુભેચ્છા. -