________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૪
૪૨૯ વિજળી, પંખા, હાથના પંખા કે રૂમાલવડે વાયુકાયિક જીને પરિભેગા થાય છે. - ઘઉં, ચણુ, બાજરી, મકાઈ, મગ, મઠ, ચણા, ચવલા, ચેખા, ભાજીપાલ, શાક, ફુટ આદિ તથા રહેવા માટેના મકાનમાં બારી-બારણું તથા ખુરશી-ટેબલ-સફા, પાટ–પાટલા આદિ અને પહેરવા માટે સુતરાઉ કપડા માત્રમાં વનસ્પતિકાયિક જીવને પરિગ કેઈનાથી પણ નકારી શકાય તેમ નથી પહેરવાના કપડાં–મેજા-ગંજી આદિરૂપે વપરાતા કપડાઓમા “રૂને ઉપગ થાય છે જે વનસ્પતિકાય સિવાય ક્યાંય પણ આકાશમાંથી પડતા કેઈએ જોયા નથી કે અનુભવ્યા નથી પુસ્તક–પાના, પૂઠા આદિમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે વનસ્પતિકાયના જ પુદ્ગલે હોય છે. ઈત્યાદિ અસંખ્ય પ્રકારે જીવ માત્રને પૃવીકાયિક જીને કે તેમનાં કલેવરને પરિભોગ સ્પષ્ટ છે અને સર્વથા અનિવાર્ય છે તે વિના જીવને જીવતા રહેવામાં ઘણી મુશ્કેલીઓ છે અથવા વિના મતે મર્યા વિના છુટકારે નથી.
નોંધઃ-મનુષ્ય જાતિના પુણ્યને આધીન થઈને “પ્રકૃતિ જ્યારે આટલી બધી ઉદાર છે, જીવનપયેગી બધી વસ્તુઓને સમયે સમયે હાજર કરે છે, ત્યારે માણસ પણ ખરા અર્થમાં માણસ બનીને, માનવતાનો વિકાસ સાધીને, બીજા માન પણ મારા ભાઈઓ છે તેમ સમજી દયાભાવ કેળવીને પરિભેગમાં આવનારી વસ્તુઓ પ્રત્યે નિર્વ સભાવ-નિર્દયભાવ કે રાક્ષસીય ભાવને ત્યાગ કરી અનિવાર્ય રૂપે જ તે વસ્તુઓને પરિભેગ કરે તે સંસારમાં અમૃત તત્વના પ્રસારણમા કે મૈત્રીભાવની સાધનામાં કયાંય વાધો આવે તેમ નથી. જેમકે – .