________________
४३०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ (૧) પિતાના કુટુંબના પિષણ કે રક્ષણ માટે બે-ત્રણચાર-કમરાનું મકાન યદિ તમારી પાસે હોય તે બીજા મકાને માટે ઝખના કરીને માનવ જાતમાં વૈષમ્યવાદ વધારવાનું નિરર્થક પાપ શા માટે કરવાનું ?
(૨) બે-ત્રણ લેટા કે એક ડેલ પાણીથી તમારું સ્નાન પતી જતું હોય તે નળના નીચે કલાક—બે કલાક બેસવાની શી જરૂર છે? ઉપગ વિના પણ નળને ઉઘાડે મૂકીને પાપના પિટલા તમારા માથા ઉપર શા માટે લે છે? ,
અગ્નિકાય કે વાયકાયનો ઉપયોગ યદિ મશ્કરી કે મેજ શેખ ખાતર કરવા ગયા તે નિરર્થક થતી તે જીની હત્યાથી તમારે આત્મા ભારી બન્યા વિના શી રીતે રહેશે?
વનસ્પતિ કાય પ્રત્યે મર્યાદા છેડી દેવામાં તમે કેટલા નુકશાનમાં ઉતરશે તેની ગણતરી કેઈ દિવસે પણ ગુરૂ મહારાજે પાસે બેસીને કરી લેશે?
આ કારણે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ભાવ દયાપૂર્વક અનિવાર્ય પદાર્થોને પરિભોગ કરવો પડે તે વાત જુદી છે પરંતુ નિર્વસ પરિણામવાળા થઈને યદિ સંસારમાં રહેશે તે પગલે પગલે પાપ છે. જેથી ભવાંતર બગડ્યા વિના રહેશે નહી. કષાયોની નિર્જરા માટેની વક્તવ્યતા
હે પ્રભો! કયાની સંખ્યા કેટલી છે? |
જવાબમાં ભગવંતે ક્રોધ-માન-માયા અને લેભ નામે ચાર કષા કહ્યાં છે અને તત્સંબંધીની શેષ વાત પ્રજ્ઞાપના સૂત્રનું