________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૩ માકંદીપુત્ર અણગારના પ્રશ્નો
ઔપપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરીની ઉપમાને ધારણ કરતી રાજગૃહી નામે નગરી હતી, ગુણશિલક નામે ચંદ્યાન હતુ. ભગવાન મહાવીરસ્વામી તે નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પાર્ષદા આવી, ધર્મોપદેશ થયો.
તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના માર્કદીપુત્ર અણગાર હતા, જે સ્વભાવથી ભદ્રપરિણામી, ઉપશાત, કોઈ–માન-માયા અને લેભને પાતળા કરનાર, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરૂની આજ્ઞા પ્રમાણે સ યમધર્મને પાળનાર, તથા વિનય-વિવેકપૂર્વકની પર્ય પાસના કરનારા હતા. એક દિવસે ઈર્યાસમિતિના સંશાધનપૂર્વક, ભાષાસમિતિને સુરક્ષિત રાખતા તે મુનિએ સમવસરણમાં આવીને વંદન-નમનપૂર્વક પૂછયુ કે –
સ્થાવર છો મનુષ્ય અવતાર મેળવીને મેક્ષમાં જાય?
હે પ્રભે! પૃથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પતિકાયિક
કપિલેશ્યામાં રહ્યા છતાં, ત્યાંથી મરણ પામીને સીધે સીધા શુ મનુષ્ય અવતારને પામી શકે છે? શુદ્ધ સમ્યકત્વ મેળવી શકે છે? અંતે ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન મેળવી મેશમા જનારા થઈ શકે છે? સારાશ કે કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક છે નિરંતર મનુષ્ય અવતારમાં આવીને