SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧ ૪૧૩ પ્રાપ્ત કરે તે અપેક્ષાએ પ્રથમ જાણવું. અને વમન કરાયેલું સમ્યક્ત્વ બીજી વાર પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અપ્રથમ જાણવું એકેન્દ્રિયેને છેડી વૈમાનિક જી સુધી આ વાત જાણવી. કેમ કે તેમને સમ્યક્ત્વ નથી વિકસેન્દ્રિયને સાસ્વાદ ગુણઠ્ઠાણની અપેક્ષાએ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ થાય છે આ કારણે સૂત્રમાં એકેન્દ્રિયોને છેડડ્યા છે. શેષ જીવે બને છે સિદ્ધા–સમ્યગ્દષ્ટિભાવથી પ્રથમ છે કેમ કે સિદ્ધત્વ સહચરિત્ર સમ્યગ્દર્શન, મેક્ષગમન પ્રથમ પ્રાપ્ત થાય છે. સ યતદ્વાર–એક અને બહુવચનનો આશ્રય કરી કદાચ પ્રથમ અને અપ્રથમ પણ હોય છે. બીજા અનેક જીવોની અપેસાએ એક જીવ પ્રથમ અને અપ્રથમ હોય છે. અસંયત જીવ અપ્રથમ છે. આ પ્રમાણે સંયતાસંયત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એક અને બહુવચનની દષ્ટિએ પ્રથમ અને અપ્રથમ હેય છે. પ્રથમવાર દેશવિરતિની અપેક્ષાએ પ્રથમ અને ભવભ્રમણમાં અપ્રથમ હોય છે એટલે કે આ ભવથી પહેલા પણ જીવે દેશવિરતિ પ્રાપ્ત કરેલી છે. કષાયદ્વાર -અનાદિ કાળથી જીવ ક્યાયી હોવાથી અપ્રથમ છે. જ્યારે અકષાયી જીવ યથાખ્યાત ચારિત્રની પ્રથમ પ્રાપ્તિમાં પ્રથમ છે અને બીજીવાર યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ અપ્રથમ છે. સિદ્ધના જ પ્રથમ છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy