________________
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ ભા: ૩
જ્ઞાનઢાર :–સમ્યગ્દષ્ટિની જેમ જ્ઞાની પણ પ્રથમ અને અપ્રથમ છે; કેવળજ્ઞાની કેવળજ્ઞાનની અપેક્ષાએ પ્રથમ છે. શેષ જીવે જ્ઞાનની પ્રથમ પ્રાપ્તિની અપેક્ષાએ પ્રથમ અને પુનઃ પ્રાપ્તિના કારણે અપ્રથમ છે.
૪૧૪
સયેાગી જીવે અપ્રથમ છે અને અયેાગી પ્રથમ છે. સવેદી જીવા પણ અપ્રથમ છે અને અવેન્રી પ્રથમ જાણવા. સશરીર જીવે પણ અપ્રથમ છે.
પર્યાપ્તા અને અપર્યાપ્તા પણુ અપ્રથમ જાણવા. અમને ઉપયેાગવાળા જીવેા અપ્રથમ છે.
ચરમાચરમ માટેની વતવ્યતા
ચરમ એટલે જેના સદા અંત થાય તે અને અચરમને અંત થતા નથી.
જીવ માત્ર પેાતાના ‘જીવત્વ’ની અપેક્ષાએ નાશ પામતે નથી માટે તે અચરમ છે. સિદ્ધાત્મા પણ અચરમ છે.
નારક કદાચ નરકગતિમાંથી નીકળીને મેક્ષમાં જાય તે અપેક્ષાએ ચરમ અર્થાત્ ફરીથી તેને નરકમાં જવાનું નથી અને ખીજા બધા નારકો અચરમ છે. યાવત્ વૈમાનિક સુધીના દડકો જાણી લેવા.
આહારકપદમાં કદાચ ખીજા સમયે મેાક્ષમાં જાય તેથી તે ચર્મ, શેષ અચરમ