________________
૪૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
સમજવા, જે સિદ્ધ અને વિગ્રહ ગતિ પ્રાપ્તના જીવા હાય છે. તેમાં પણ સિદ્ધના જીવા-અનાહારકની અપેક્ષાએ પ્રથમ છે, કેમકે આવું અનાહારકત્વ તેમને પ્રથમ જ પ્રાપ્ત થયુ છે જ્યારે વિગ્રહગતિ સમાપન્નક જીવે અનંતવાર કરેલું હાવાથી તે અપેક્ષાએ તે અપ્રથમ છે.
ભવસિદ્ધિક :-અનાદિકાળથી જીવા ભવસિદ્ધિક જ હાવાથી અપ્રથમ છે. અભવસિદ્ધિક માટે પણ જાણવું.
સંજ્ઞીદ્વાર :-વિકલેન્દ્રિયાને છેડીને નારકથી વૈમાનિક સુધીના જીવેા સ’જ્ઞીપણાને લઇ અપ્રથમ એટલા માટે છે કે પૂર્વ ભવામાં અન તીવાર સન્નિત્ય મેળવી ચૂકયા છે. એકલેન્દ્રિય તથા વિકલેન્દ્રિયે!ને સન્નિત્વના અભાવ છે તેવી રીતે અસની જીવ અને જીવેા પણુ અપ્રથમ છે કેમકે આ ભાવ પણ અનતીવાર પ્રાપ્ત થયેલેા છે.
અસનીદ્રારમાં નૈરિયકથી લઈ વ્યંતર સુધીના સ'ની જીવા પણ અસરી ભાવે પ્રથમ છે. આ વાત ભૂતપૂર્વ ન્યાયથી જાણવી કેમકે અસંગી જીવેાના ઉત્પાદ બ્યંતર સુધીના સ'ની જીવેામાં પણ થાય છે. પૃથ્વી આદિના અસ'ની જીવાના અસની ભાવથી અપ્રથમ છે. જ્યારે સિદ્ધના જીવે પ્રથમ છે કેમ કે આ ભાવ તેમને પ્રથમ જ પ્રાપ્ત કર્યાં છે.
સલેશ્ય:-જીવ અને જીવા આહારકની જેમ અપ્રથમ જાણવા. સિદ્ધો અલેક્ષ્યાભાવથી પ્રથમ છે.
સમ્યગ્દષ્ટિ–આ ભાવ વડે જીવ પ્રથમ અને અપ્રથમ પણ હાય છે. અનાદિ મિથ્યાદૅષ્ટિ જીવ જ્યારે પ્રથમવાર સમ્યકૃત્વ