________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧ ,
૪૧૧ ભગવંતને વંદના–પયું પાસના કરે છે, ધર્મોપદેશ સાંભળે છે અને પિત પિતાના ઘરે જાય છે ત્યાર પછી વિનયાવન ગૌતમ સ્વામી પરમાત્માને વંદન નમન કરીને પૂછે છે કે હે પ્રભો !
પિતાના જીવત્વની અપેક્ષાએ જીવ પ્રથમ કે અપ્રથમ છે? બહુવચનનો આશ્રય કરી આ પ્રથમ કે અપ્રથમ છે? સિદ્ધને જીવ કે જેને આશ્રય કરી પ્રશ્ન કર્યો કે તેઓ પ્રથમ છે કે અપ્રથમ ? પ્રશ્નને આશય આ પ્રમાણે છે. ભવભવાતરમા અનેક ભ કર્યા પછી પણ જીવ પ્રથમ છે કે અપ્રથમ ? અર્થાત્ જેની ઉત્પતિ હોય તેની અપેક્ષાએ તે દ્રવ્ય પ્રથમ હોય છે અને જેની ઉત્પતિ ન હોય તે અપેક્ષાએ અપ્રથમ કહેવાય છે. જીવ કેઈ કાળે કેઈનાથી ઉત્પાદ્યન હોવાના કારણે પ્રથમ નથી, પરત અનાદિકાળથી અન તકાળ સુધી અનુત્પાદ્ય હોવાથી અપ્રથમ છે. આ કારણે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જીવ અને જી હમેશાને માટે અપ્રથમ છે
અન તાનંત જીવેમાથી કે જીવ કેનાથી પ્રથમ જમ્યા? આવો પ્રશ્ન સર્વથા અસ્થાને છે, કેમકે જીવત્વ સદૈવ અજન્મા હોવાથી સંસારવતી બધાએ જીવ અનાદિકાળથી છે. આ માટે તેઓ અપ્રથમ છે. આની વિશેષ વક્તવ્યતાઓ, ૧૪ દ્વારે વડે કરવામાં આવી છે, તે આ પ્રમાણે જીવ, અનાહારક, ભવસિદ્ધિક, સંસી, વેશ્યા, દષ્ટિ, સ યત, કષાય, જ્ઞાન, ગ, ઉપગ, વેદ, શરીર અને અપર્યાપ્તિ .
સિદ્ધના જી પ્રથમ છે કેમકે સિદ્ધત્વપદ કેઈ કાળે પણ પ્રાપ્ત ન હતું તેથી તેઓ પ્રથમ છે પણ અપ્રથમ નથી.
અનાહારક અહીં આહાર વિનાના જીવો અનાહારક