________________
શતક ૧૮ મું
પ્રારભ્યતે :
આ શતકમાં નીચે લખ્યા પ્રમાણે ૧૦ ઉદ્દેશ છે. (૧) જે પિતાના સ્વભાવે પ્રથમ છે કે અપ્રથમ ? (૨) વિશાખા નગરીમાં ભગવાન સમેસર્યા બીજો ઉદ્દેશ (૩) માતંદીપુત્ર અણગારના પ્રશ્નો સંબંધી ત્રીજે ઉદેશે (૪) પ્રાણાતિપાતાદિને થે ઉદ્દેશે (૫) અસુરકુમારની વક્તવ્યતા (૬) ગેળ આદિના વર્ણાદિ સંબંધી પ્રશ્નોત્તર (૭) યક્ષાવેશથી કેવળજ્ઞાની શું અસત્ય બોલે? (૮) અણગારની ક્રિયા માટેના પ્રશ્નોત્તર (૯) ભવિકદ્રવ્ય નૈયિકાદિ * (૧૦) સોમિલ વિપ્રનાં પ્રશ્નોત્તર *
૧, નમ્રતાપૂર્વક સમવસરણમાં આવવું.. ૨. પૂછેલા પ્રશ્નોના દેવાધિદેવે આપેલા જવાબો. ૩ આહંત ધર્મ સ્વીકાર્યા પછી મહાવીર સ્વામીએ
વિશાળ અને વિસ્તૃત આપેલ દેશ વિરતિને ઉપદેશ
શતક ૧૮ મું : ઉદ્દેશક-૧ જીવ માત્ર પ્રથમ છે ? અપ્રથમ છે?
રાજગૃહી નગરીમાં ભગવાન પધાર્યા છે. પ્રસન્ન થયેલી જનતા પિત પિતાના ઘરેથી નીકળી સમવસરણમાં આવીને