________________
શતક ૧૭ મુ’: ઉદ્દેશક-૧૩ થી ૧૭
* સમાપ્તિ વચન છે
શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, ૧૭માં શતકના ૧૭ ઉદ્દેશાની સંખ્યા પ્રમાણે ૧૭ પ્રકારે સંયમ પાળનારા સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધ સૂરીશ્વરજી મ. (કાશીવાળા )ના શિષ્યરત્ન, શાસનદીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાય— વ્યાકરણ-કાવ્ય—તી પન્યાસપદ્મ વિભૂષિત—ગણિવર્ય શ્રી પૂર્ણાનન્દવિજયે ( કુમાર શ્રમણ ) પેાતાના મતિજ્ઞાનના વિકાસાથે શ્રુતાનના લાભાથે, ભવભવાતરમાં પણ શ્રુતજ્ઞાનના–સંસ્કારાના ઉદયકાળના પ્રાપ્ત્યથ, દ્વાદશાંગીમાં સ શ્રેષ્ઠ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિભગવતી સૂત્રના મૂળપાઠ, ટીકાપાઠના આધારે, સામાન્ય માળ જીવાના કલ્યાણાર્થે સત્તર ઉદ્દેશા સાથેનું સત્તરમું શતક સમાપ્ત કર્યું.
"l
शुभ भूयात् सर्वेषा जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयुः
શતક ૧૭ મું પૂર્ણ
૪૦૯
13