________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૭
અને પછીથી આહાર કરે ? અથવા પહેલા આહાર કરે અને પછીથી ઉત્પન્ન થાય ?
४०७
જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવાને વેદના, કષાય, અને મારાંતિક એમ ત્રણ સમુદ્ઘાત હાય છે જેમાંથી છેલ્લા સમુદ્દાત દેશથી તથા સથી થાય છે જ્યારે સથી એટલે કે દડાની જેમ પૂના શરીરને સર્રથા છેડી દે છે ત્યારે પહેલા સૌધર્મ દેવલાકમા પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે અને પછીથી આહાર કરે છે . પર તુ દેશથી સમુદ્ધાત કરે ત્યારે ઈયળગતિથી સમુદ્દાત કરતા કંઈક પ્રદેશે પહેલાના શરીરમા રહી જાય છે માટે ત્યાં જ આહાર કરીને પછી દેવલાકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે ઇશાન દેવલાકમાં યાવત્ અનુત્તર વિમાનમાં અને છેવટે ઇષત્ પ્રાક્ભારા પૃથ્વીમાં પણ જાણવુ સાથેસાથ બીજી પૃથ્વીથી સાતમી પૃથ્વીના પૃથ્વીકાયક જીવા માટે પણ જાણવું.
શતક ૧૭ ના ઉદ્દેશો છઠ્ઠો પૂર્ણ.
230
5
શતક ૧૭મું : ઉદ્દેશક-૭ ભગવતે કહ્યું કે, સૌધ કલ્પના યાવત્ સિદ્ધશિલાના પૃથ્વીકાયિક જીવેા મરણુ સમુદ્ધાતથી છઠ્ઠા ઉદ્દેશાની જેમ રત્નપ્રભાથી સાતમી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે.
શતક ૧૭ના ઉદ્દેશા સાતમા પૂર્ણ
心心凉