________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૪
૪૦૫ દુખને નથી ભેગવતે, યાવત્ વૈમાનિક સુધીના દંડકમાં આ પ્રમાણે જાણવું.
છે પિતાની કરેલી વેદનાને જ ભોગવનાર છે. તેમાં કર્મો કારણ છે અને દુઃખ વેદના કાર્ય છે એટલે કાર્યમાં કારણને ઉપચાર કરવાથી કર્મોને કર્તા અને જોક્તા આત્મા સ્વયં છે, બીજા જીવના કરેલા કર્મો બીજાને કેઈ કાળે ભોગવવા પડતા નથી. આ હકીક્ત આપણે મહાવીરસ્વામીની વાણીથી જાણી રહ્યાં છીએ.
પારકાના કરેલા કર્મો યદિ આ જીવને ભોગવવા પડે તે “કૃતનાશ અને અકૃતાભ્યાગમ” નામના દોષો લાગુ પડ્યા વિના રહેવાના નથી જેમકે જે જીવાત્માએ કર્મો કર્યા છે તે યદિ તેને ભેગવવા ન પડે તે “કૃતનાશ” એટલે કે કરેલા કર્મોને ભેગવ્યા વિનાની સ્થિતિ ઉભી થશે પરંતુ આવું કદિ બનતું નથી કે–ભેગવ્યા વિના કર્મો નાશ પામે તથા જે જીવે પાપ ક્ય નથી છતા પણ બીજાના કર્મો ભોગવવાં જતા
અકૃતાભ્યાગમ” દોષ લાગુ પડશે જે સર્વથા અનિષ્ટ છે અને કેઈને પણ માન્ય નથી. માટે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે “જીવમાત્ર પોતાના જ કર્મો ભોગવી રહ્યો છે.
િશતક ૧૭ નો ઉદેશે ચોથે પૂણ. .
NURUNDERctrica