________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૪ પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ શું જીવ કરે છે?
રાજગૃહી નગરીમાં સ્થાપિત સમવસરણમાં બિરાજમાન થયેલા ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પ્રાણાતિ પાતાદિ ક્રિયાઓને જીવે શું કરે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાતાદિ પાપની સંખ્યા ૧૮ની છે “થી તેડરિક રૂતિ થાનું, gujના મેવ સ્થાન grgr ” મનવચન-કાયાથી પ્રમાદ વશ બનીને જે કરાય તે પાપ છે, જેને આત્મા પિતે તે તે કિયાઓ સાથે સંબંધિત થઈને કરે છે એટલે કે શરીરના માધ્યમથી થતી ક્રિયાનું પાપ આત્માને સ્પર્શે છે, આનું વિશદ વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે. રાજગૃહી નગરીના ગુણશિલ ચૈત્યમાં સમવસરણસ્થ ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રાણાતિપાત એટલે કે બીજા જીના પ્રાણનું હનન કરવું પાપ જ છે, તથા ધર્મ, સંપ્રદાય કે મંત્રોચ્ચારણ વડે પણ કરાતે પ્રાણાતિપાત કેઈપણ કાળે ધર્મ હોતું નથી. આ પ્રમાણે મૃષાવાદાદિ પાપ માટે પણ સમજવું. જીવે શું સ્વયંકૃત દુખોને ભેગવે છે?
ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! જીવ માત્ર સ્વયં કરેલા દુઃખને જ ભેગવે છે, પરંતુ પરકૃત