________________
४०3
શતક ૧૭મું ઉદ્દેશક-૩
(૨૭) વેદના ધ્યાસનતા –પરિષહ આદિ વેદનાઓને સહી લેવી
(૨૮) કલ્યાણ કાશ્ક મિત્ર બુદ્ધિથી-મારણાંતિક ઉપસર્ગોને સહવા.
હે દેવાધિદેવ ! પરમતારક ! અનન્ત જ્ઞાનિન ભગવાન મહાવીરસ્વામી, આપશ્રી આપના સ્વમુખે ફરમાવે કે ઉપર પ્રમાણેના ૨૮ પદની સમ્યગુ આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળો મળશે ? મોક્ષ મળશે ?
ગૌતમસ્વામીની ઉપર્યુક્ત વાણું સાંભળીને ચરાચર સ સારના યથાર્થવાદી ભગવતે ડંકાની ચેટ સાથે કહ્યું કે હે ગૌતમ ! હે તપસ્વિન્ ! હે મેક્ષાભિલાષન ! ઇન્દ્રભૂતિ, તે ભાગ્યશાળી જરૂર જરૂર સપૂર્ણ કર્મોને નાશ કરીને આજે– કાલે કે પરમ દહાડે પણ મોક્ષમાં જશે, જરૂર જશે. પછી ભલે તે સાધક રાવત, મહાવિદેહ કે ભારતભૂમિના પ જાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન કે માલવપ્રદેશમાં ઓસવાળ, પિરવાળ, શ્રીમાળી કે બીજી કઈ જાતિમા હશે, પૈસાવાળે હશે કે નિર્ધન હશે, સ્ત્રી હશે કે પુરૂષ હશે, નગ્ન હશે કે વસ્ત્રધારી હશે, ભણેલે કે અનપઢ હશે, કાળાર ગે કે ધેળા રંગે હશે, હે ગૌતમ ! તે બધા મોક્ષમા જશે એમ તે નક્કી સમજજે કેમકે મોક્ષને નાત-જાત-ર ગ–વેષ કે દેશ સાથે સબ ધ નથી. નથી ને નથી જ. અને ગૌતમ ! તમે પણ મેક્ષમાં જવાના છે તેમ નિ શક માનજે આવી ઉદાર–સત્ય અને પવિત્ર ભગવતની વાણું સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા, ઘણું રાજી થયા તથા ત્રિવિધે ભગવ તને દ્રવ્ય તથા ભાવવંદના કરીને પોતાના આસને ગયા,
શતક ૧૭ નો ઉદેશે ત્રીજે પૂ. જે caccarat