SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ (૧૫) શરીર પ્રત્યાખ્યાન –માયા વશ બનીને સેવેલી શરીરની સુકુમાતાને ત્યાગ કરે (૧૬) કપાય પ્રત્યાખ્યાન –કોધ-માન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું. (૧૭) સ ગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે . (૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિનો ત્યાગ કર. (૧૯) વિરાગત -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી. (૨૦) ભાવ સત્ય –સંસારનો કેઈપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતકરણને અશુદ્ધ ન થવા દેવુ (૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાળે પણ અને ખાસ કરીને વરી–વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી (૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું. (૨૩) મન સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવુ ઉપચારથી વચનકાયને પણ. (૨૪) ક્રોધ ત્યાગ –ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા –સમ્યજ્ઞાનમાં આગળ વધવું. '(૨૬) દર્શન સમ્પન્નતા -દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy