________________
૩૯૯
શતક ૧૭ મું ઉદ્દેશક-૩ નારએ ત્રણે કાળમાં દ્રવ્યેજના કરી છે. કરે છે અને કરશે. આ રીતે બીજા માટે પણ જાણી લેવું.
નારક ક્ષેત્રેજના, અર્થાત્ નારકે નરકભૂમિના ક્ષેત્રમાં રહીને ત્રણે કાળની એજના કરે છે. કાળેજના, નરકભૂમિમાં રહેવાના કાળ દરમ્યાન ત્રણે કાળની એજના કરે છે. ભવૈજના, નરકના ભવમા રહીને કરે છે. ભાવેજના, ઔદાયિકાદિ ભાવમાં રહીને કરે છે. આ પ્રમાણે બીજી ગતિઓનું પણ જાણવું.
ચલના સંબંધીની વક્તવ્યતા : .
હે પ્રભો ! ચલના કેટલા પ્રકારે કહી છે?
ભગવંતે શરીર, ઇન્દ્રિય અને વેગને લક્ષ્ય કરીને ત્રણ પ્રકારની ચલના કહી છે. ચલના પણ એક પ્રકારનું કંપન જ છે. જે એજનાથી વધારે સ્પષ્ટ હોય છે. પાંચ શરીરને લઈને શરીર ચલના પાચ પ્રકારે છે ઔદારિકાદિ શરીરના ચલનમાં તપ્રાગ્ય પુદ્ગલેનુ તે તે રૂપે ગ્રહણ કરવું તે શરીર ચલના છે. સ્પર્શેન્દ્રિયાદિની ચલનામાં તસ્ત્રાગ્ય ઈન્દ્રિયનું તે તે રૂપે ગ્રહણ થવું તે ઈન્દ્રિય ચલના છે. રોગ માટે પણ ઉપર પ્રમાણે જ જાણવું.
વિષયને સ્પષ્ટ કરતાં ભગવંતે કહ્યું કે, દારિક શરીરમાં રહેલા જીવ'જયારે નવા નવા શરીર પ્રાગ્ય દ્રવ્યને ઔદારિક શરીર રૂપથી પરિણમાવે છે તેનેજ ઔદારિક ચલના કહે છે. જે ભૂતકાળમાં પણ જીવે કરી છે. વર્તમાનકાળમાં પણ કરે છે અને ભાવમાં પણ કરશે આજ રીતે પાંચ શરીર ઈન્દ્રિ અને એગ માટે પણ જાણવું