________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૩, શેલેશી પ્રાપ્ત અણગાર શું કરે છે?
- હે પ્રભે ! જે અણગારે (મુનિએ) શિલેશી અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, તે પ્રમાણ રહિત સદા કંપાયમાન થાય છે?
. જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પર પ્રયોગ વિના એક સ્થાનેથી બીજા સ્થાને જતું નથી, બીજા સ્થાનેથી ત્યા પાછો આવતો નથી, એકેય દિશામાં તે જાતે નથી, તેનાથી પણ ભય ખાતો નથી, કોઈને પ્રેરણા કરતું નથી, કેમકે શૈલ અર્થાત્ પર્વત અને તેમાં રાજા જે શૈલેશ (મેરૂ પર્વત) છે. ગમે તે કલ્પાંત વાયરે ચાલે તેં પણ મેરૂ પર્વત ચાલતું નથી “પિંક કરાઈ વિર ચંત્રિત રાતિ” તેવી રીતે ધ્યાન અવસ્થાની ચરમ સીમા રિલેશી હોવાથી અણગાર પણ મેરૂ પર્વતની જેમ સર્વથા સ્થિર રહે છે. આ કારણે તે કદિ પણ કંપતું નથી.
એજના (કંપન) કેટલા પ્રકારે છે ?
ભગવંતે પાંચ પ્રકારે એજના કહી છે. તે આ પ્રમાણે દ્રવ્યેજના, ભેજના, કાળેજના, ભવૈજના અને ભાવૈજના.
દ્રવ્યંજનાના ચાર પ્રકાર છે. નરક આદિ ગતિઓની અપેક્ષાએ આ ભેદ છે. નારક છ–નારક દ્રવ્યમાં ભૂતકાળ હતાં વર્તમાનકાળમાં છે, અને ભાવીકાળમાં પણ રહેશે. આ કારણે