________________
શતક ૧૭ મુ' · ઉદ્દેશક-૨
૩૯૭
જવાબમાં કહેવાયું છે કે ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યામા રચ્યા-પચ્યા માનવના મનમાં, ઇન્દ્રિયામાં, બુદ્ધિમાં, અને શરીરમા ગદા તત્વા જ કામ કરતા હોય છે. ફળ સ્વરૂપે તેને આત્મા પણ ગંદો જ હાય છે માટે લેશ્યા વાળા જીવ મેહુકમને ઉત્પન્ન કરનારા છે. અને જ્યાં સુધી આ જીવ શરીરધારી છે ત્યાં સુધી લેસ્યાથી મુક્ત બની શકવાના નથી, આ બધા સાક વિશેષણાને લઈને હું ગૌતમ ! દેવે પણ લેશ્યાવાળા હેાવાને કારણે સમેાહી–સવેદી આદિ હાવાથી રૂપી છે. માટે તેવી અવસ્થામાં તે અરૂપી બનવા માટે અશક્ત છે.
સિદ્ધના જીવે અરૂપી છે માટે રૂપિlને કોઇકાળે પણ પામી શકવાના નથી કેમકે “ fસન્તાન નલ્થિ વેદો ” સિદ્ધોને શરીર નથી માટે લેશ્યાએ નથી, મેહ નથી, વેદ નથી, કમ નથી, માટે અરૂપી છે સંસારી જીવ તેવા નથી માટે રૂપી છે.
શતક ૧૭ ના ઉદ્દેશા બીજો પૂર્ણ