________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩
નીકળેલી રેતીને જોઈ વૈજ્ઞાનિક કહેશે કે આમાં સુવર્ણતું મિશ્રણ છે, અહીં આવે। પ્રશ્ન સુલભ ખની શકે છે કે ખાણમાંથી માટી અને સેનુ કણે ભેગું કર્યુ...? કારે કર્યું? કચા સાધનાથી કર્યુ? શા માટે કર્યું ? તેને સાક્ષી કોણ છે ? આપણે સમજી શકીએ છીએ આ બધા પ્રશ્નો નવરા માણસાના જ હાઈ શકે છે. જેનાં જીવનમા આત્મકલ્યાણની સાધના નથી તેવા નવરા માણસા જ સ સાર માટે અભિશાપ છે. કેમકે સંસારમાં આજે પણ એવા પદાર્થા છે કે જેના નિર્ણય અનાદિકાળથી આજ સુધી પણ કોઇએ કર્યાં નથી. કબૂતરી પહેલા ? કે અંડુ પહેલા ? આ પ્રશ્નના નિર્ણય ૩૩ કરોડ દેવા ભેગા મળીને પણ કરી શકે તેમ નથી. કેમકે સંસારમા કબૂતરી ન હોય તેા અંડુ કાંથી આવ્યું' અને અંડુ ન હેાય તેા કબૂતરી કયાંથી આવી ? પણ આવા પ્રસગામાં સંસારના નવરા માણસને જીભાજોડી કરીને, ડંડાડી કરીને સંસારના માનવાને વૈર-વિરાધની ડાળીમાં પટકીને છેવટે થાકયા પછી કહ્યાં વિના છુટકારો જ નથી કે કબૂતરી અને અડુ અનાદિકાળના છે; સુવણુ અને માટી પણ અનાદિકાળના છે, તેવી રીતે જીવ સાથે મિશ્રિત થયેલા કમેર્યાં પણ અનાદિકાળના છે. અનાદિ કાળના પ્રવાહથી જીવ સકક છે તે કર્માં લાગવાનું કારણ ખતાવતાં સૂત્રકારે જીવના ત્રીજો વિશેષણ ‘સરાગ’ મૂકો છે.
સરાગ જીવને કમે* કેવી રીતે લાગશે ?
જવામમાં કહેવાયું છે કે, જ્યાં રાગ હાય છે ત્યાં દ્વેષની પણ હાજરી હેાય જ છે.’ ઘી, તેલ, કે રેગાનની ચીકાશવાળા પદાર્થ પર ધૂળ અાદિના રજકણ ચાંટ્યા વિના રહેતા નથી. તેમ રાગ-દ્વેષની ચીકાશવાળા આત્મા પર કની વČણા