________________
5.
૩૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩
પૂછે છે કે હે પ્રભુ!! જીવ અને જીવાત્માને ભિન્ન માનનારા ઉપર્યુક્ત વિષયમાં આપ શ્રીમાન શુ ફ્માવે છે ? એટલે કે આમાં સત્ય શું છે ?
જવાખમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ ! જીવ અને જીવાત્માને ભિન્ન માનવાની તેમની કથની સર્વથા ભ્રાન્ત છે, મિથ્યા છે. આ વિષયમાં હું એમ કહું છું કે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન સુધીની ક્રિયાઓને કરવાવાળા જે જીવાત્મા છે તે જ જીવ છે, કેમકે શરીરયુક્ત જીત્ર જ જીવાત્મા કહેવાય છે. શરીર અને જીવાત્મામાં અત્યન્ત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા ભાગવાયેલા પદાર્થાંનુ વિજ્ઞાન જીવને શી રીતે થશે ? તથા શરીરે કરેલા પાપેાને આત્મા શા માટે ભાગવશે ? શરીર કમ કરે અને આત્મા તેના ફળને ભાગવે તે ‘અકૃતાભ્યાગમ ’ નામના દોષ માથા ઉપર સવાર થઈ બેસશે. તે આ પ્રમાણે આત્માએ જયારે કાઈ પણ પાપ કર્યું. નથી તેા ફળ ભાગવવાનુ શી રીતે આવશે ? ‘કાલસા રામજીભાઈ ખાય અને કાળુ મેહું લાલજીભાઈનુ થાય' આવું કોઈ કાળે મન્યું નથી અને ખનતું નથી. મ ંનેને જૂદા માનવામા શરીરના કરેલા પાપેાનુ સંવેદન જીવ ને થઈ શકે જ નહી. તેમ છતાં પણ સૌંસારના જીવ માત્રને પ્રત્યક્ષ કરતા ફળનું સ ંવેદન આત્માને જ થાય છે, માટે જીવ અને શરીર સથા ભિન્ન હાઇ શકે નહી તેવી રીતે સર્વથા અભિન્ન માનવામાં આવે તે શરીર સાથે આત્માને પણ ભસ્મસાત્ થવાને પ્રસગ આવશે જે કોઈને પણ ઇષ્ટ નથી, માટે શરીર અને જીવભિન્નાભિન્ન છે.
. .
દ્રવ્ય અને પર્યાયમાં પણ અત્યન્ત ભટ્ટની કલ્પના કરવી