________________
૩૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
હાઈ શકતા નથી. જૈન શાસનને પામેલાં ઘણા ગૃહસ્થાશ્રમેા કદાચ ગુરૂએ પાસે વ્રત ન લઈ શકે, ન લઈ શકે, તે પણ તેઓ ઘણા ઘણા પાપેામાંથી આજે પણ મુક્ત છે. જ્યારે કોઇ પણ જાતની વ્રત મર્યાદા વિનાના જીવાના જીવનમાં પાપાના બધાએ માર્યાં ઉઘાડા છે, અથવા જે પાપ જ છે. તેમને પાપ માનવા જેટલી પણ તેમનામાં જ્ઞાનશક્તિ નથી માટે હાંશે હોંશે તેએ પાપરત દેખાય છે. તેમના ખાનપાનમા, સ્નાન-પાણીમા, વ્યાપાર-રાજગારમાં, ઊઠવા-બેસવામાં કયાંય પણ મર્યાદા નથી. આ કારણે સથા પાપત્યાગ વિનાના જીવા જ એકાંતમાળ કહેવાય છે. પરતુ શ્રમણાપાસકો એકાંતખાળ નથી પણ ખાળપડિત કહેવાશે, જીવાસ થા
નારકથી લઇને ચાર ઇન્દ્રિયા સુધીના માળ જ છે.
પ'ચેન્દ્રિય તિય 'ચબાળ અને માળપડિત હાય છે, પણ સવિરતિના અભાવમાં પંડિત હેાતા નથી. મનુષ્ય પણ આ જ પ્રમાણે જાણવા. દેવે પણ પડિત નથી.
જીવ અને જીવાત્મા શું ભિન્ન ભિન્ન છે ?
હે સત્યદૃષ્ટા ભગવાન મહાવીર ! અન્ય યૂથિકે ( ખીજા દર્શનવાળાએ ) આ પ્રમાણે કહે છે કે—પ્રાણાતિપાતથી લઇને મિથ્યાદ નશલ્ય સુધી ૧૮ પાપસ્થાનકમાં વર્તમાન પ્રાણીને જીવ જાદે છે અને જીવાત્મા જાદો છે. જીવ અને શરીરને અનન્ય ભેદ માનનારા તેએ કહે છે કે जीवति प्राणान् धारयतीति जीव. આ ઉક્તિથી જીવ શબ્દના અર્થ શરીર લેવા જોઇએ કેમકે બંનેના ધર્માં જુદા હોવાના કારણે શરીરથી જીવાત્મા જાદો છે. માટે શરીરને અધિષ્ઠાતા ચૈતન્યમય અને
"1
''