________________
શતક ૧૭ મુંઃ ઉદ્દેશક-૨
૩૮૭ “પ ચેન્દ્રિય તિર્થં ચ છ અધમમાં અને દેશવિરતિમાં સ્થિત છે કેમકે તેમને દેશવિરતિ ધર્મની શક્યતા જૈન શાસનને માન્ય છે. એ જ પ્રમાણે મનુષ્ય માટે જાણવું. '
વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવે પણ નારકની જેમ સમજવા, કેમકે તેમને પણ સર્વ કે દેશવિરતિ નથી માટે અધર્મમાં સ્થિત છે. અહીં ધર્મ-અધર્મને અર્થ ધર્માસ્તિકાય કે અધમસ્તિકાસ લેવાને નથી પરંતુ ધર્મથી સર્વવિરતિ ધર્મશ્રમણ ધર્મ–મુનિધર્મ કે સમિતિ ગુપ્તિ ધર્મ લેવાનો છે. જ્યારે તેનાથી વિપરીત અધર્મ સમજવો.
શ્રમણોપાસકે
કહે છે કે મને પણ અન્ય
શ્રમણ પંડિત કહેવાય?
હે પ્રભે! શ્રમણે પંડિત છે, શ્રમણોપાસકે બાળ પંડિત છે, એમ માનીને પણ અન્યગૃથિકે (પરમતાવલ ખીઓ) એમ કહે છે કે શ્રમણોપાસકેમા પણ જેઓએ બીજા પ્રાણીઓના પ્રાણને અતિપ્રાત વિરમ્યા હોવા છતા પણ એકાદ જીવના વધની, વિરતિથી રહિત હોય તે તે એકાંત બાળ છે, સારાશ કે ઘણી વસ્તુઓની વિરતિ કરેલી છે, છતાં પણ એકાદ વસ્તુને ત્યાગ ન કરવાના કારણે તે એકાંત બાળ કહેવાશે ...આવી માન્યતાના પ્રત્યુતરમાં પરમાત્મા મહાવીરસ્વામીએ કહ્યું કે હે ગૌતમ! તે લેકેની આવા પ્રકારની માન્યતા ઠીક નથી, કેમકે જ્ઞાન પૂર્વક ત્યાગની ભાવનાથી પાપવ્યાપાર માંસ ભજન, શરાબ પાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ઉપરાત ખાવાપીવાની ઘણી વસ્તુઓ પ્રાપ્ત હોવા છતાં, જાણી બુઝીને ત્યાગ કરનારે
મણે પાસક કદાચ પિતાની અમુક પરિસ્થિતિના કારણે અમુક વસ્તુઓને ત્યાગ ન કરી શકે, તેટલા માત્રથી તે એકાત બાળ