________________
3८०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પોતાની શ્રદ્ધાનુસારે તે તે સદનુષ્ઠાને થતા જ હોય છે અને તેમાં કેઈને પણ વાંધા જેવું નથી. પરંતુ પ્રશ્ન થાય છે કે પાપમાર્ગોની ઓળખાણ વિના કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપપ્રવૃત્તિઓને, વૃત્તિઓને ત્યાગ કર્યા વિના ધર્માનુષ્ઠાન ફળદાયક બનશે? આજે આપણે પ્રત્યેક સંપ્રદાયમાં ઘણા ભક્તરામેને પ્રત્યક્ષ જોઈએ છીએ કે તેઓ બહારના અનુષ્ઠાનમાં હોવા છતાં પણ આંતરિક જીવનના કેરાધાકેર જ રહેવા પામ્યા હેવાથી તેમના જીભની કડવાસ, હૈયાનું મેળ, મસ્તિષ્કની શતાની, દિભાગની તુચ્છતા, જીવનની કૃપણુતા આદિ દૂષણે ઉપર કોલ કરી શક્યા નથી.
બારી બારણું ઉઘાડા હોય તે ગમે ત્યારે પણ ચેર, બીલાડે, ઉદરો પણ પ્રવેશ કરી શકે છે, તેમ જીવનના જાતીય દૂષણના દ્વાર બંધ કર્યા વિના આત્મશુદ્ધિ પણ શી રીતે થશે? અને ધર્માનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિ ન કરી શક્યા તે ભક્તિ ભક્તિવેડામાં ખપશે, જ્ઞાન-વિજ્ઞાન કેવળ ચર્ચામાં જ રહેવા પામશે, અને જીન્દગીભર તેના ભાગ્યમાં જીભાજોડી જ શેષ રહેશે.
કા ઉઠાવી શકે છેપણ
, ભક્તિ
માટે જૈન શાસન જ ભાર દઈને કહે છે કે સાધક ! તું સૌથી પહેલા પાપોને ઓળખ, ત્યાગ અને ત્યાર પછી ધર્મના રસ્તે આવવાની લાયકાત પ્રાપ્ત થશે. આ કારણે જ શ્રમણ ધર્મને સ્વીકારતે સાધક સૌથી પહેલા “અરુ નિવામ” ભૂતકાળમાં મારા મન, વચન અને કાયાથી જે કાંઈ પાપમાગ સેવાયા હોય કે જીવ હત્યા થઈ હોય તે સવેની હું ગુરૂ સાક્ષીએ નિંદા કરું છું અને સર્વથા તે માર્ગને ત્યાગ કરૂં છું.
અનાજ વવવવામિ-ભવિષ્ય કાળમાં કઈ પણ જાતનું