________________
શતક ૧૭ મું: ઉદ્દેશક-૧
૩૭૯ તે તે મારશે–પરંતુ એવી સ્થિતિમાં પણ તે ફળ પહેલા જડ જેવા થાભલા પર પડીને નીચે પડે છે. ત્યારે પત્થરના થાંભલાના પુગમાં જ્યારે પણ જી રહેલા હશે. પરમાત્મા મહાવીરસ્વામી કહી રહ્યા કે ગૌતમ! જડ થાભલાના પુલના સ્વામી જે જીવે છે તે અત્યારે વૈમાનિક દેવમાં હશે કે મુનિષમાં હશે, સાધ્વીવેષમાં હશે, દેશ વિરતિના વિષે સામાયિકસ્થ હશે કે રેશમના ભારે કપડા પહેરીને વીતરાગદેવના પૂજનમાં મસ્ત બન્યા હશે તે તેમને પણ પાચે ક્રિયાઓ લાગ્યા વિના રહે નહીં, કારણ આપતાં કહ્યું કે ગમે તે ભૂતકાળમાં જ્યારે થાભલાના યુગમાં જીવ હશે ત્યારે તે ભવની માયાને
સીરવી નહી હોવાના કારણે ત્યાંની માયા પણ તેમના મસ્તક પર રહેલી હોવાથી ક્રિયાઓથી લેપાવ્યા વિના છુટકારો નથી આનું નામ છે “વિના ખાધા વિના ભેગવ્યા ફેગટ કર્મ બધાય ” હવે આપણે આખાએ પ્રશ્નોતરને ફલિતાર્થ જોઈ લઈએ તાડવૃક્ષના ઔપચારિકથી ગમે તે વૃક્ષ, તેમનાં પાંદડા, ફળ, ફૂલે, ડાળે આદિને ચલાવવી, કપાવવી, પત્રપુષ્પો તેડવા, તે માટે ઝાડ ઉપર ચડવું, પત્થર ફેકવા, ડડે માર, આદિ જે ક્રિયા કરવાથી તે તે જેનું હનન, તાડન, મારણ ચાવત પ્રાણોને વ્યતિપાત થાય તે પ્રાણાતિપાતિકી કિયા તે જીવને, ચાહે તે કિયા સમયે પ્રત્યક્ષ હેય, પરોક્ષ હોય કે અન ત સંસારમાં ગમે ત્યાં અને ગમે તેવી સાહેબીમાં હોય તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી.
નોંધ-જૈન શાસનથી અતિરિક્ત બીજા ધર્મોમાં પણ ઈશ્વરનું ધ્યાન-જાપ–મનન-સંત સેવા–દાન પુણ્ય આદિ સદનુછાને ચર્ચમાં પણ ઈસા મસીહની પ્રાર્થના, મજીદમાં ખુદાની પ્રાર્થના આદિ. સારા કાર્યોના વિધિ વિધાન હોવાથી પિત