________________
શતક ૧૬ મુ: ઉદ્દેશક-૧૨-૧૩-૧૪
આ પ્રમાણે ઉદધિકુમાર, કિકુમાર અને સ્તનિતકુમાર દેવેનુ વર્ણન ઉપર પ્રમાણે જાણવું.
ac
શતક ૧૬ મા ઉદ્દેશા બાર-તેર-ચૌદમા પૂર્ણ
સમાપ્તિ વચન
પૌર્વાત્ય અને પાશ્ચત્ય દેશેાના પડિતાની વચ્ચે સાંકળ જેવા, સ્થળે સ્થળે પશુ-પક્ષી આદિના હિસંક કાર્યોંને ખ ધ કરાવનારા, ગારી સલ્તનતના ગેરા ગવનરાથી લઈને ભારત દેશના રાજા-મહારાજા આદિમાં અહિંસક ભાવના લાવનારા, અહિંસા-બ્રહ્મચય દિગ્દન આદિ અમૂલ્ય સાહિત્ય દ્વારા હજારા માનવેાને અહિંસા અને સ યમને સ દેશે। આપનારા, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધ સૂરીશ્વરજી મહરાજના શિષ્ય, શાસનદીપ, સ્વ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહરાજના શિષ્ય, વ્યા. ન્યા કા તીર્થં પન્યાસપદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનન્દવિજયજી ( કુમારશ્રમણે ) મ. પેાતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ભગવતી સૂત્રનું ૧૬મુ શતક પૂર્ણ કર્યું છે.
शुभ भूयात् सर्वेषां जीवानाम् अहिंसा तत्व प्राप्नुयु सर्वे जीवाः ।
શતક સાળમુ પૂ