________________
શતક ૧૬ સુ' : ઉદ્દેશક-૮
૩૬૯
દયાના માલિક શ્રી ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછ્યું' અને દયાધમ ની ચરમસીમા પ્રાપ્ત કરેલા ભગવતે ફાઈની શરમમાં આવ્યા વિના કહ્યું કે, સાવ સાધારણ ક્રિયાના માલિકને પાંચ ક્રિયાએ લાગે જ છે.
જીવ માત્રને પાપ તથા આશ્રવમાથી બચાવવા માટે જૈન ધર્મની આરાધના દ્વારા સવરધમના પાલન સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે આજે પણુ જૈન મુનિને ગમે તેવી ભૂખ લાગી હેાય તેા પણ વરસતા વરસાદે બહાર નીકળતા નથી કે કયાંય ગમનાગમન કરતા નથી. કદાચ અજાણતાએ ભૂલાઈ જાય કે પાછા વળતા વરસાદ આવી જાય તે પ્રતિક્રમણુમાં “ કાચા પાણી તણા છાંટા લાગ્યા....” ઈત્યાદિ સૂત્ર દ્વારા ગુરૂ સમક્ષ પાપાને એકરાર કરીને ફરીથી તેવું ન થાય તે માટે પેાતાનું જીવન સાવધાન બનાવે છે.
દર
અલાકમાં દેવા શુ હાય—પગ ફેલાવી શકે ?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! માટી ઋદ્ધિયાળા કાઇ દેવ દેવલાકના અંત ભાગમા ઉભેા રહીને પેાતાના હાથને પગને અલાકમાં શુ ફેલાવી શકે છે?
જવાખમાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! આવું થતું નથી એટલે કે ગમે તેવા શક્તિસ પન્ન દેવ પણ પ્રાકૃતિક કાનુન ઉર્દૂધી શકે તેમ નથી, કેમકે શક્તિને જેમ મર્યાદા છે તેમ ચરાચર સંસાર પણ પેાતાના નિયત થયેલા કાયદાઓને ઉદ્ભ ધી શકતા નથી, લેાકાકાશને જેમ કાયદા છે તેમ