________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
અલેાકાકાશને પણ કાયદા છે. કારણ ફરમાવતા ભગવતે કહ્યું કે લેાક અને અલેક પરસ્પર વિરાધાભાસ જેવા પદાર્થોં હાવાથી લાકાકાશમાં જ જીવ અને પુદ્ગલ છે. અનેની ગતિ-આગતિ ધર્માસ્તિકાયને આધીન છે. જ્યારે સ્થિરવાસ અધર્માસ્તિકાયને આધીન છે, જ્યારે અલેાકાકાશમાં જીવ-પુદ્ગલ ધર્મ કે અધર્માંસ્તિકાય નથી, માટે જીવાની ગતિ જે ધર્માસ્તિકાયને આધીન છે તે અલેાકમાં ન હેાવાથી ત્યાં કોઇની પણ ગતિ નથી.
३७०
સૌંસારની આવી સ્થિતિને અત્યાર સુધી તીથ કરે પણ ઉર્દૂ ઘી શકયા નથી, તેા પછી દેવ-દેવેન્દ્રોમા આ શક્તિ કચાંથી આવવાની હતી ?
.
ભગવતે કહ્યું કે જીવા પુદ્ગલ આહારપચિત હાય છે, અવ્યક્ત અવયવ શરીર રૂપથી ઉપચિત, કલેવરરૂપે ઉપચિત તથા ઉચ્છ્વાસરૂપથી પણ ઉપચિત હોય છે. એટલે કે પુદ્ગલા જીવાનુગામી સ્વભાવવાળા હાવાથી જે ક્ષેત્રમાં જીવ હાય છે ત્યાં જ પુદ્ગલેાની ગતિ પણ હોય છે તથા પુદ્ગલાને પ્રાપ્ત કરીને જીવાની તથા અજીવાની ગતિરૂપ પર્યાય ખને છે, માટે જ્યાં પુદ્ગલા નથી હાતા ત્યાં ગતિ પણ હાતી નથી. આ કારણે અલાકમાં જીવા તથા પુદ્ગલા પણ નથી, માટે સમથશાળી દેવ પણ અલાકમાં પેાતાના માથાના વાળ પણ ચલાવી શકતા નથી તે પછી હાથ-પગની વાત કયા રહી ?
3
બીજી વાત આ છે કે ધર્માસ્તિકાયની સહાય વિના કેપ્ટની ગતિ હેાતી નથી અને અલેાકમા તેને સવ થા અભાવ છે, માટે જ તે અલેાક કહેવાય છે. આ કારણે સિદ્ધાત્માઓને પણ લેાકાન્ત રહેલી સિદ્ધશિલામાં સ્થિર થવું પડે છે, એટલે કે
પણ